કોલેજકાળ દરમ્યાન ધણુ ધણુ જાણવાનુ અને અભિવ્યક્ત કરવાનુ જનૂન જાગેલુ.. ધીમે ધીમે અંદરથી હુ ઉધડતો રહ્યો જેમ મા પોતાના બાળકને જન્મ આપી ખુશ થાય એવી અનુભૂતી સર્જન જોઈ થઈ.. આપના પ્રતિભાવો મને જીવાડે છે કેમકે હુ મારા માટે જ લખુ છુ..!" 9870063267

#ગાંધીગીરી

રજનુ ગજ..
-------------


મળી તી આજાદી
એ દિવસે
તુ અર્થભર્યુ હસતો હતો
હે ચંદ્રમા....
કેમ કે...
જાતીવાદ, કોમવાદ અને ભાષાવાદ જેવા
ડાધ રહી ગયા હતા એમાં
અને આજનુ તારુ
અટહાસ્ય કહે છે
રજનુ ગજ થયુ છે..

Read More

હાય, માતૃભારતી પર આ વાર્તા 'કઠપૂતલી - 15' વાંચો
https://www.matrubharti.com/book/19872658/kathputali-15

હાય, માતૃભારતી પર આ વાર્તા 'કઠપૂતલી - 14' વાંચો
https://www.matrubharti.com/book/19872657/kathaputali-14

હાય, માતૃભારતી પર આ વાર્તા 'ચીસ - 35' વાંચો
https://www.matrubharti.com/book/19873236/chis-35

કોચલામાંથી સોસરવો નીકળી જઈશ
ને કોને કહ્યુ હું નરવો નીકળી જઈશ
-Sabirkhan

આભાર કે ઉપકાર માનવો એ "શિસ્ત" છે..*
*સાહેબ*
*પરંતુ ઉપકારને યાદ રાખવો એ "સંસ્કાર" છે..*🥀

હાય, માતૃભારતી પર આ વાર્તા 'ચીસ - 34' વાંચો
https://www.matrubharti.com/book/19872954/chis-34

: *વિશ્ર્વાસ શબ્દ નાનો છે,*
*પણ એનુ મહત્વ ઘણું મોટું છે.*
*પરંતુ સમસ્યા એ છે કે,*
*વિશ્ર્વાસ પર લોકો શંકા કરે છે અને*
*શંકા પર વિશ્ર્વાસ કરે છે.*

Read More

હાય, માતૃભારતી પર આ વાર્તા 'કઠપૂતલી - 12' વાંચો
https://www.matrubharti.com/book/19872655/kathaputli-12

હાય, માતૃભારતી પર આ વાર્તા 'खौफ - 3' વાંચો
https://www.matrubharti.com/book/19872086/khouf-3