insta id. rutvi_shiroya_02 someone better than me after forget me

Spirituality is Science
but
Science is not Spirituality!!

- RUTVI SHIROYA

તું મારો હાથ પકડીને લખાવ છો,
એટલે જ તો હું લખી શકુ છું,
તું મારી આંખની દ્રષ્ટિ બને છે,
એટલે જ તો હું જોઈ શકું છું,
તું મારા દિલની ધડકન બને છે,
એટલે જ તો હું જીવતી છું,
તું મારા જ્ઞાનનો ખજાનો બને છે,
એટલે જ તો હું પ્રથમ આવુ છું,
આજે પણ તું મારી સાથે છે,
એટલે જ તો હું ફરિસ્તા ( god of angle ) થઈ ગઈ છું

-EINSTEIN.....RUTVI SHIROYA

Read More

Hold the book in life because this black-headed man will change at any time

-®u€√i "einstein "

-EINSTEIN.....RUTVI SHIROYA

હર શામ હર કિસીકે લિએ સુહાની નહી હોતી,
હર પ્યાર કે પીછે કોઈ કહાની નહી,
કુછ તો અસર હોતા હૈ દો આત્મા કે મેલ કા,
વરના ગોરી રાધા સાવલે ક્રૃષ્ણા કી દિવાની ના હોતી....
- Rutvi shiroya.

-- EINSTEIN.....RUTVI SHIROYA

Read More

મહેલ ની જરૂરુ હોય છે માત્ર રહેવા માટે ,
બાકી વસી જવા વાળા તો કોઈ ના ખોબા જેવડા દિલનો એકાદ ખૂણો કાફી હશે..

@ rutu shiroya "Einstein"

Read More

I love u krishna my sweet kana
My all smile is u...
My universe , life ,love my everything is you..
I am not without u kana
Love u very much..

I love u kana my sweet krishna
i love u lot of kana and come fast i waiting for u...


હું તને ખુબ જ પ્રેમ કરું છું... તેથી આ તારા માટે...


હું તને રાધા જેટલો પ્રેમ આપવા ની કોશિશ જરૂર કરું છું..
પણ તે તો મને પોતાની રાધા જ માની છે...💓💓

this is for u krishna....

पूरी रात जाग कर गुजार दू तेरी खातिर 💕💕💕
बस एक बार कह कर तो देखो 💞
की मुझे भी तेरे बगैर निंद नही आती 💖💖💗💗


જગ શું જાણે કે ઋતુ એ શું શું ખોયું હશે 💟
છાના ખૂણે કદાચ કાનાનું હ્દય પણ રોયું હશે..
i love u kana ... તું મારી જીંદગી છો.. મારો પહેલો અને છેલ્લો શ્વાસ પણ તું જ છો.... 💕💞💝

Read More
epost thumb

હારી ચુક્યો હતો હું બધે થી,ત્યારે મારી હિંમત બનનાર...પપ્પા હતા
જીવન માં આવતા તોફાનો સામે ઢાલ બની મને રક્ષનાર...પપ્પા હતા
ઉપકાર માતા નો કે આપ્યું મને જીવન જન્મ આપીને,
પણ મને જીવન જીવતા શિખવનાર...પપ્પા હતા

કરું હું કંઈક ભૂલ તો મને વઢતા,
પછી રાત્રે સુઈ ગયા બાદ મને વ્હાલ કરતા,
છોડી દીધા પોતાના સપનાઓ મારી ઈચ્છાઓ પુરી કરવા,
ને મારા સ્વપ્નો માટે રાતભર જાગનાર...પપ્પા હતા

આવી પડે જો દુઃખ મને તો મા બહુ રડતી,
ભેટી ને મને મારો ભાર હળવો કરતી,
પણ જ્યારે રસ્તો ન મળે ક્યાંય ને હ્રદય ખુબ મૂંઝાય,
ત્યારે શક્તિ બની મારી સાચી રાહ ચીંધનાર...પપ્પા હતા

આપી મને ધર્મ ની શિક્ષા,કર્યું સંસ્કાર સિંચન,
કરાવ્યું મને સાચા ખોટા નું ચિંતન,
પથ્થર હતો હું તો કશા મૂલ્ય વિનાનો,
પોતાની જાત ઘસી મને ચમકાવનાર...પપ્પા હતા

ઈશ્વર ને બધા આ જગ ના પિતા કહે છે,
ને દરેક પિતા ના હૃદય માં ખુદ ઈશ્વર રહે છે
પણ સ્થાન પપ્પા નું રહેશે તુજથી ઉંચુ,હે પ્રભુ..
💝💝💝💝 love u daddy ..

- ઋતુ શિરોયા... rutu shiroya " Einstein "
કારણકે મને ઈશ્વર નો પરિચય આપનાર...પપ્પા હતા

Read More

BLACK
Colour is sentimentally
BAD, but every
BLACK BORD
Makes students life
BRIGHT.
I miss my school life...
I miss my 10th class..😢😢

i don't care what
you are think about me
because
i am not born to imprees you...

- @ rutu shiroya " Einstein "