जीस से हम प्यार करते है उस से शादी हो जाये तो उसे किस्मत कहते है पर जो हमारे किस्मत में ना हो और उससे प्यार हो जाये तो उसे महोब्बत केहते है

ગુજરાતી માં બોલવાથી કેટલી ઊર્જા નો બચાવ થાય છે જોવો
👇
In English: I am Sorry, i can't hear you properly, can you please repeat what you say...?
એ જ ગુજરાતીમાં :
"હેં..."
😜😜

Read More

ભગવાન એક તો એવો Chance આપ મને કે...
જેવી રીતે એ મને ignore કરે છે એવી જ રીતે હું પણ એમને ignore કરી શકું...
😕

એકબીજાનાં મનનાં દરવાજા ખખડાવતા રહેજો સાહેબ...
મુલાકાત ભલે ના થાય પણ...
નજીક હોવાનાં અહેસાસ માં કમી ના થવી જોઇએ. 🤗

Read More

અફસોસ કે...
અમારી પસંદ ને
અમે
પસંદ ના આવ્યા...
🤨

કર્મ એટલા સારાં કરો કે મર્યા પછી યમરાજ પણ કહે... તું પાડા ઊપર બેસી જા હું ચાલીને આવું છું
😜

લોકોને ફરક નથી પડતો
કે તમે ખુશ છો કે નહીં,
એમને બસ એ વાતથી ફરક પડે છે કે
તમે એમને ખુશ રાખો છો કે નહીં !! 😒

લોકો બદલાઈ નથી જતા પણ...
હોય એવા વર્તાય જાય છે.
🤨

મજાક મજાક માં અમે ધબકારા શું ચુકી ગયા...
એ તો હસતાં હસતાં સ્મશાન સુધી મુકી ગયા!!!
😲

પ્રેમનો❤️ જ તો આ રિવાજ હોય છે...
એક બિમાર તો બીજો એનો ઈલાજ હોય છે.

તમે જીવશો તો જ જીવાડશે
બાકી આ તો જીંદગી છે...
સાહેબ તમને બધી બાજું નચાવશે જ.