શ્રી કૃષ્ણઃ શરણં મમ્

રહી ગયા બંને અજાણ બની ને...
જે એકબીજા વિશે બધું જ જાણતા હતા..."RUP"

માણસ પણ ગજબ છે હોં,

પહેલા ગ્લાસ..પ્લેટ.. ચમચી...જ disposable વાપરતો,
હવે સ્મિત ... સ્નેહ....ને સંબંધ...પણ????
"RUP"

Read More

કેમ લખું છું?
હું તો મન ની વાત
કાગળ પર આંકુ છું...
"RUP"

મનોમંથન

એ કહે છે ,"અંગ્રેજી શીખો ને!!!"
ના રે!!!
ગુજરાતીમાં જે મિઠાશ છે એ અંગ્રેજી માં નથી ✋

એમણે કહ્યું," તું ઘમંડી છે"
અરે હોય જ ને!!!....
તમે આટલો પ્રેમ જો કરો છો.♥️
"RUP"

सुनो ना,
तुम्हे तो पता है ना
बड़ी खुबसूरत है मेरी दुनिया
तुम से ही शुरू
तुम पे ही खतम ♥️
"RUP"

કોઈ ગમતી વ્યક્તિ આપણા પર હક જતાવે ...
એ થી વિશેષ આનંદ ની લાગણી કઈ હોઈ શકે?...."RUP"