લખવું એ મને વારસા માં મળેલું છે...પણ હજુ તો મારી શરૂઆત છે...

छोड़ दीजिए स्वार्थ और अहंकार....

કલાકાર ની કારીગરી ઓળખાય તેને જ સમજાય....

કેમ કરી સમજાવું તને જિંદગી ની વાસ્તવિક્તા...
તને લાગે છે બધી સમજ છે
પણ હકીકત માં તું નાસમજ છે
કરે છે તું આયોજન અને જુએ છે રાહ સમયની....
પણ તેમાં પરીશ્રમ ની મહોર ના લાગે ત્યાં સુધી બધું જ નકામું છે
કેમ કરી સમજાવું તને...

Read More

ગુજરાતી મારી માતૃભાષા તો હિન્દી પુરા દેશને જોડતી ભાષા....