Thanks to all those who made my life so special...

કોઈ ધૂન કોઈ સરગમ...

આ લાગણી થી વિશેષ નથી કે હું મારા પ્રિય ની પરિણીતા છું.
💕

I'm blessed because I have an awesome husband.
Everything i expected, just fulfilled before i ask him.

Lot of respect and love for him 🙏💕

એ બધી જ સ્ત્રીઓ ને આજે ખૂબ વંદન...🙏

જેમના તપોબળથી બહુ મોટો પુરુષ સમાજ
સફળ અને દિર્ઘાયુ
થઈ શક્યો છે.....

આદતો તો બસ હોવી જોઈએ...

સારી - ખરાબ તો
લોકોના વિચારો પર આધારિત છે.

🍷🚬 જો પરિવારને ખૂબ ખરાબ લાગે,
તો ચોક્કસ
તે ખરીદનારને અને વેચનારને ખૂબ સારી જ લાગતી હશે.

અને આવું 📚 માટે પણ હોય,
થોડાને આ આદત સારી લાગે,
ને બાકીના ને વેદિયાવેળા... 🥵

Read More

અંતરાત્માની
'ના' હોય
છતાં કોઈ સ્થાન પર
કોઈ પણ બાબતમાં
ભાગીદાર બનવું પડે,

તે વિવશતાની
પરાકાષ્ઠા જ હોઈ
શકે.

આટલી વિવશ
વ્યક્તિનું મુલ્યાંકન
કરનારે સતર્ક રહેવું
આવશ્યક છે.

Read More

અશરણશરણ એ જ ઉધ્ધારક,
આ શરણાગત પામર જીવના...
🙏🙏🙏

ધન્ય ધન્ય ભાગ્ય એ સૌના,
છે મુજ સાથી અવિસ્મરણા...

'દ્રઢ શરણાગતિ'

રાખનાર ની કાળજી રાખવી એ

સ્વામીની નિર્વિકલ્પ
ફરજ છે.

રાત્રે જાગતા
એવું લાગ્યું કે,

શરદ પૂનમ 🌕
ન હોત તો,

ઈતિહાસમાં
રાસલીલા પણ
ન જ હોત...

બંધ આંખો
હંમેશા ઊંઘતી ન હોય,

તે જ રીતે

બંધ હોઠ
હંમેશા મૌન ન હોય...

અમુક લોકો
જીવનમાં માત્ર
એટલા માટે જ
આવતા હોય છે કે...

ગમે ત્યારે જઈ શકે,

કોઈ notice વગર જ તે..,..,..,

પછી બચી જાય એક

-----
ખાલી જગ્યા 💺

Read More