Hey, I am on Matrubharti!

માં સોનલ હામી કળાય || Singar NeetaBaa Sisodiya || Sonal ma Nawsong2021|| Raghuveer digital||Gujarati
from Snaptube
https://www.snaptubeapp.com/watch?v=iFNYkspWtTU

માં સોનલ હામી કળાય || Singar NeetaBaa Sisodiya || Sonal ma Nawsong2021|| Raghuveer digital||Gujarati
from Snaptube
https://www.snaptubeapp.com/watch?v=iFNYkspWtTU

*ફક્ત અનુભૂતિ જુદી જુદી છેં, બાકી પ્રેમ અને નફરત તોઃ એકજ હૃદય માં થી નીકળે છેં.
...રાહુલ જેઠવા..

Read More

*Miss You yaar​*

એક દિવસ આપણે બધા અલગ થઈ જશું.
દિવસો, મહીના, વર્ષો વીતી જશે.
આપણે એકબીજાને યાદ કરીશું.
વિતાવેલી પળો વાગોળીશું
પછી એક દિવસ આપણા છોકરાં આપણો ફોટો જોઇને પૂછશે..
આ કોણ છે.??
ત્યારે આપણા ચહેરા પર આંસુ સાથે સ્મિત હશે અને આપણે કહીશું આ એ છે....
જેની સાથે મેં મારી જિંદગીની અણમોલ પળો દિવસ ભૂલવા નથી માંગતા..
રાહુલ જેઠવા

Read More

જીવન મા જીત જરૂરી નથી, પણ.......... તમારા બોલેલા શબ્દો ન હારે એ જરૂરી છે!
...રાહુલ જેઠવા...

Read More

તેં પૂછ્યો તો પ્રેમનો મર્મ
ને હું દઈ બેઠો આલિંગન,
જ્યાં પ્રથમ મેઘ વરસ્યો ,
સરિતાએ તોડ્યાં તટનાં બધંન.

એક અગોચર ઇજન દિઠું
નૈનભૂમીને પ્રાંગણ,
હું સઘળી મોસમમાં માણું
એક અહર્નિશ ફાગણ;

શતદલ ખીલ્યાં પામ્યાં કમલ પર
સૌમ્ય ગીતનું ગુંજન,
જ્યાં પ્રથમ મેઘ વરસ્યો ,
સરિતાએ તોડ્યાં તટનાં બધંન.

નીલ વર્ણનું અંબર એમાં
સોનલવરણી ટીપકી,
વિંધી શામલ ઘટા, પલકને
અતંર વિજળી ઝબકી;

નૈન ઉપર બે હોઠ આંકતા
અજબ નેહનું અંજન,
જ્યાં પ્રથમ મેઘ વરસ્યો ,
સરિતાએ તોડ્યાં તટનાં બંધન..!

Read More

દોસ્ત

એક દોસ્ત કહે છે , હું તારી બધી મુશ્કીલ માં તારી સાથે છું , પણ એક સાચો દોસ્ત કહે છે , કે તને કોઈ દિવસ મુશ્કીલ નહિ આવે , જયારે હું તારી સાથે હોય .

Read More

પથ્થર જેવો ક્રોધ કોકનું માથું ફોડી નાખે છે એ વાત સાચી,
પણ પાણી જેવી ક્ષમા લાંબે ગાળે પથ્થર જેવા ક્રોધને જ તોડી નાખે છે એ વાસ્તવિકતા કયારેય ભૂલશો નહિ
....‌રાહુલ જેઠવા...

Read More

હે! ભગવાન, આ વરસાદમાં
થોડું સેનીટાઇઝર ભેળવી દે.
કોરોના ને હવે તો એના
મોત સાથે તું મેળવી દે.
છે તારી પાસે
બધી જ શક્તિ,
અખિલ બ્રહ્માંડને
તું રોગમુકત કરી દે.
થાક્યા છે માનવી
હાથ ધોઈ ધોઈને,
હવે તો કોઈ ઉપાય
તું મોકલી દે.
માણસથી માણસ
ખૂબ ડરવા લાગ્યો છે
દયા કરી તું
હવે જીદ છોડી દે.
હવે કોઈ નહી રંજાડે
ક્યારેય કુદરતને
આટલી વાર અમને
માફ તું કરી દે.....જય‌ માતાજી ✍

Read More

💕"શું સગપણ છે તારી સાથે ખબર નથી
કેમ વાતો નું આટલુ વળગણ છે ખબર નથી.

."💕નીંદર માં તારું એક સપનું શું જોવાઈ ગયું...
હઠીલું એ તો આંખમાં જ રોકાઈ ગયું....

💞કાગળને હું કોરો મૂકી ક્યારેક એવુંય ઝંખી લઉં,
હાથ તારો લંબાવે તો સ્પર્શનું કાવ્ય લખી લઉં.

💞તારી એક નજર જો પામી લઉં,
તો એ છેલ્લો શ્વાસ પણ તને આપી દઉ

Read More