surati girl. ahirani

હાય, માતૃભારતી પર આ વાર્તા 'અજાણ્યા સાથે મિત્રતા - 5' વાંચો
https://www.matrubharti.com/book/19875202/ajanya-sathe-mitrata-5

तु नसीब में ना सही.....
ये अधूरा इश्क तो मेरे नाम हुआ....

વરસાદ પછી તાર પર લટકી રહેલા છેલ્લા ટીપાં ને પૂછી જુઓ એકલાપણુ કોને કહેવાય...

જીંદગી ને સરળ બનાવવાના બે જ રસ્તા છે,
એક નજર અંદાજ કરી લો
અથવા
સહન કરવાનું શીખી લેવું..

આ દિલ જેને પસંદ કરે છે
એ આપણું હોય કે ના હોય
પણ આખી જિંદગી આ દિલ પર
એનું જ રાજ હોય છે..

નવું વર્ષ તમારા જીવન માં શાંતિ,સમૃદ્ધિ,સુખ અને ગુડ હેલ્થ લાવે તેવી શુભકામનાઓ..

નવા વર્ષ ના જય શ્રી કૃષ્ણ..

Read More

માણસ જયારે માણસને ઉમંગથી મળે તે પળ જ દિવાળી...

મારા અને મારા પરિવાર તરફથી દિવાળી ની હાર્દિક શુભકામનાઓ..

शक से भी अक्सर खत्म हो जाते हैं कुछ रिश्ते,
कसूर हर बार गलतियों का नहीं होता।

જયારે બે દિલ ની મુલાકાત થાય,
ત્યારે પ્રેમની શરૂવાત થાય...
પણ જયારે લગ્ન થાય,
ત્યારે સાચા પ્રેમની ઓળખ થાય...

कितना प्यार हे तुमसे,
वो लफ्जों के सहारे कैसे बताऊँ...
महसूस कर मेरे एहसास को,
अब गवाही कहाँ से लाऊं...