પ્રકાશસુમેસરા_ પ્રિત્તમ

પ્રકાશસુમેસરા_ પ્રિત્તમ

@qtuwqntx1009.mb

(21)

6

4.7k

14.5k

About You

Hey, I am on Matrubharti!

-પ્રકાશસુમેસરા_ પ્રિત્તમ

" લોકો કહે છે તું નશામાં રહે છે,
અરે કેમ કરીને કહું, કે એમની આંખોનો નશો છે,
છેલ્લાં શ્વાસ સુધી રહેવાનો"

Insta:-@gujju_poetry_

-પ્રકાશસુમેસરા_ પ્રિત્તમ

Read More

तुमने अगर की होती मेरे अल्फाज़ो की किंमत,
तो यू मैखाने मे ठिकाना आज हमारा ना होता!

#किंमत

©Prakash Sumesra 'prittam'

હવે કરીલે કિંમત તું મારી મોહબ્બતની,
મર્યા પછી જો આવીશ કબરે તો હું રિસાઈ જઈશ.

#કિંમત

કરીલે કિંમત તું જીવતા જીવ સંબંધોની,
મર્યા પછી તો દુશ્મનના પણ ગુણ ગવાય છે.

#કિંમત

સુંદરતાને વર્ણવું તમારી, એટલી અમારા શબ્દોમાં હિંમત ક્યાં,
હું કહું કાંઈક અને તમે માની જાઓ,એટલી અમારી કિંમત ક્યાં!
#મૂલ્ય

Read More

There is thousands of untold stories behind the every successful person.

#untold

There is thousands of untold stories behind the every successful person.

#Untold

કેટલી અકથિત વાત છે હૈયે,
કેટલી અનામી મુલાકાત છે હૈયે,
હવે ફરી જો આવે તું શમણે,
ફરી મુલાકાતની રજૂઆત છે હૈયે,

#અકથિત

Read More