Hey, I am reading on Matrubharti!

​ જેદી કોઈ  ધોળિયાવે સોનૂ નોતુ જોયૂ ને  તેદી  સાહેબ  મારો દ્વારકા વાળો સોના ના હિંડોળે હિચકતો હો વાલા 
જય જય દ્વારકાધિશ ....

Read More

અત્યાર થી ઍ બની જવાનો પ્રયાસ કરો, જે તમે ભવિષ્ય મા બનવાના છો.! જય દ્વારાધીશ

ઍક સાચો મિત્ર, હજારો રિશ્તેદારો થી પણ સારો હોઈ છે!!!
J@Ý Đw@Ř!ĶāĐh!š

મળી જાય સરળતાથી ઍનિખ્વાહિસ કોને છે, જીદ તો ઍનિ છે જે તકદીર મા લખ્યુ જ નથી...

તમારામાં સંચાલનની આવડત જોઇએ, બાકી ભણેલા તો ભાડે મળે સાહેબ!

આ દુનિયા માં ભગવાન ને યાદ કરવા વાળા કરતા, સારા કર્મ કરવા વાળા વધારે સુખી છે...

અંધારું જ જ્યાં આપણું હોય ત્યાં 
પારકાનું અજવાળું કામ ના આવે....

શેરડીમાં જ્યાં ગાંઠ હોય છે, ત્યાં રસ નથી હોતો...અને જ્યાં રસ હોય ત્યાં ગાંઠ નથી હોતી,
જીવનના સબંધોનું પણ આવું જ છે...

Read More

કોઈને ખરાબ ચીતરવા નહિ, એમાં કલર તો આપનો વપરાય છે....

Ja¥ D₩aR!k@Đis♤♡♤