Hey, I am on Matrubharti!

ll આલા ખાચર નો ન્યાય ll

જસદણ ના રાજવી આલા ખાચર જ્યારે સત્તા પર બેઠા અને પેહલી ફરિયાદ એના મામા ની આવી સાબિતી થતાં ભરી શભા એ દંતાલી ના દાતા સાતી માં પરોવી અને ન્યાય ને કોઈ પણ સબંધ નથી હોતો અને ન્યાય પ્રણાલી એવીજ હોવી જોઇયે એનું ઉત્તમ ઉદાહરણ આપ્યું,

બીજી એક ફરિયાદ યાદી માં એવી છે કે એક કોઈ માણસ લીંબડા ની જાડી વચે ચૂપાઈ ને રાજ ની દાસી ની છેડતી કરી રહ્યો હતો આ ઘટના આલા ખાચર ના નજરે ચડી ગઈ ત્યારે નીચે ઉતારી એક આંખ કાઢી નાખી કાણ્યો બનાવી નાખ્યો

એક ફરિયાદ એવી જાણવા માં આવે છે કે કોઈ એક વ્યક્તિ એ ગરીબ ની જમીન પોતાના કબઝા માં લઇ લીધી સાબિતી મળી જતા જે જમીન કબઝા માં લીધી એમા જ એમને ગાળી દિધો

આ ત્રણ હિંસા તો ખરી પણ સર્વત્ર શાંતિ ની સ્થાપના કરી એક ઉત્તમ રાજવી કેવો કડક હોવો જોઈયે એનુ પ્રમાણ આપ્યું

આલા ખાચર જસદણ સ્ટેટ માં 1905 જન્મ થયો અને 1922 માં રાજ્યાભિષેક કરી રાજા નુ પદ શંભાળેલું 17વર્ષ ની ઉમરે ન્યાય પ્રત્યે એવું કડક વલણ દાખવી ધાક બનાવી ન્યાય ના દિવા જળહલતા કરી દિધા.

Read More

ll અંતર ના ઊંડાણ થી નીકળતો સાદ ll

આ અંતર ના ઊંડાણ નો સાદ એવો છે કે તમે સૂમસામ ગલી માં હાલ્યા જાવ છો અને દૂર થી કૂતરો કરડવા એકદમ થી તમારી સામે દોડે પણ દૂર હોવાથી તમે કૈક વ્યવસ્થા કરી સકો પણ જો એ કૂતરા નુ મોઢું તમારી પગ ની પેંડી થી એક બે વેંત દૂર હોય અને જે સાદ નીકળે.

એ હળ હળ😰😰રણજીતભાઇ ની વાત

Read More

માનવી - જગત share

એ એતો એની વાણી થી પરખાણી,,
ભીતર માં ભાણી થય આ ભક્તાણી,,
મનવર રાજા વર્યો માંડવે,,
આશા તૃષ્ણા રાણી,,
આશા એ એક પુત્રી જન્મી,,
ચતુર ચપવા છાણી,,
કાકો ક્રોધ અને મામા મોહે બહુ વખાણી,,
બુદ્ધિ ફઈબા એ તો એને બહુ બીરદાવી,,
એનુ નામ પાડ્યું છે ભાણી,,
ભાંડ ગુરુ ને દાંડ છે ચેલા,,
જોવો એમા ભાણી આ ભેખડે ભરાણી,,
ત્યાગી બનાયો અને માંગી ને ખાયો,,
એનો ભેદ ના સમજી એલી ભાણી,,
ભક્ત મંડળ માં બેઠી આ ભાણી,,
એતો જરિયે ના શરમાંણી,,
ગાવો ભગત તો તમે સાચું ગાવજો,,
જૂઠ્ઠી ના વદસો વાણી,,
ભ્રાંતિ ને ભ્રમણા તમે ભાંગો ભક્તો,,
એવી વહેતી ભાણી ની આ વાણી,,
કાયા માયા ના કરતબ પૂરા ,,
એમા છે આ દુનિયા ભરમાંણી,,
મહેર કરી સદગુરુ એ ત્યારે,,
એતો સંત ને શરણે સમાણી....

..ભાણી ને સાંચવજો..
પૂજ્ય બાપુ ની તાત્વિક રચના

Read More

ना डालो दाने प्यार के कीसीको ।
क्यूंकि प्यार के परिंदे सपनों से हकीक़त की जमी पर गीरते है तो आवाज भयानक होती हैं ।।

Read More

ll મરા ll

જપ તું જપ મરા પણ જપાઈ,
ના જપ તું તો ઉપાડી જનાર પણ જપે,
જપ સો મહાન તપ મરા પણ તુ જપ,
સર્વ તીરથ વ્રત તારે શરણ જો જપ,
મરા તારા નામ સમોવડ નહી કોઈ,
ઉલટ નામ નું સુલટ ફળ જો તું જપે...

Read More

ભવ ભરથાર રાત રટ કામિની કૂદી જાઉં રણસંગ્રામ સજાવું રાંકાં ઢળાવું રક્ત રેલાવું સંગ્રામ તબહુ પાળ્યો થઈ પૂજાઊ 🙏

Read More

दिया जला के,
बुझा दिया..!

लुन्ट के जालिम हुई बेवफा, बड़ी बेरहम मूळ के ना देखा!

a bad attitude
is like a flate tire..
if you
don't change it,
you'll never go
anywhere

Anjan