# કરુણા

મા તો પ્રેમ, કરુણા,વાત્સલ્ય,સહાનુભૂતિ અને મમતાનું

મૂર્તિમંત સ્વરૂપ છે.

# કરુણા

"ગોળ વિના મોળો કંસાર, માતા વિના એવો સુનો સંસાર ".
કેટલી મહાન છે મા- ત્યાગ, સમર્પણ અને કરુણાની દેવી ...!

Read More

હું ને મારો ભગવાન
બંને ભૂલકણા.....
હું રોજ ભુલો કરું, જે એ મારો ભગવાન ભુલી જાય...
ને જે મારો ભગવાન
ઉપકારો કરે, એ હું રોજ ભુલી જાવ...
હું ને મારો ભગવાન
બંને ભૂલકણા....

Read More

# વિશ્વાસ
જે વ્યક્તિ વિશ્વાસ ગુમાવી બેસે છે, તેને પછી કશું ગુમાવવાનું રહેતું નથી

# વિશ્વાસ
જો તમે તમારા ઉપર વિશ્વાસ રાખજો તો બીજા લોકો પણ તમારા પર આપોઆપ વિશ્વાસ રાખશે

# મંદિર
લઈ કદી સરનામું મંદિરનું હવે મારે ભટકવું નથી,
જાણીલો પ્રસાદ સિવાય ત્યાં કંઈ જ મળતું નથી,
અમસ્તી થાય છે ભીડ તારા નામથી કતારમાં.
થાય કસોટી તારી એ પગથીયું કદી ચડવું નથી,
હશે મન સાફ તો અંતરમાં બિરાજે છે તું,
આપોઆપ દીધું છે.. ને દેશે જ,
ભલામણ જેવું કંઈ જ કરવું નથી.
હજી માણસ જ સમજયો છે ક્યાં માણસની ભાષા? તારામાં લીન થાઉ, એથી વિશેષ માણસ બનવું નથી...

Read More

ભરેલું ખિસ્સું તમને હજાર રીતે ગેરમાર્ગે લઈ જશે.
પણ ખાલી ખિસ્સું તમને જિંદગીની હજાર વસ્તુ સમજાવશે

# પસ્તાવો
જાણતા અજાણતા થયેલી દરેક ભુલનો પસ્તાવો તો હોવો જ જોઈઅ..

# પસ્તાવો

પાપ માં પડે તે માણસ પાપ કર્યા પછી પસ્તવો કરે તે સંત
અને જે પાપ કર્યા પછી પણ તેના બણગા ફુંકે તે શેતાન

Read More