જરૂરી નથી કે મને મળી ને બધાં ખુશ થાય. પણ ભગવાનને એક પ્રાર્થના રોજ કરું છું કે મને મળીને કોઇ દુઃખી ન થાય.. આનાથી વધારે મારા વિશે બીજું શું કહુ

चाय की चुस्कियों के दरमियाँ..!!
हम तुम्हें थोड़ा सा सोच लेते हैं....

तेरा हसीन चेहरा गुलाबों से मिलता जुलता हैं

नशा पीने से नहीं ,तुझे देखने से ही चढ़ता है ।।

રંગ બદલે છે ને પાન ત્યારે જ એ ખરી જાય છે...

બાકી તો એને સાચવવામાં વૃક્ષનું શું જાય છે ?

सुनो..........

सारे शब्दों की बारात ले आओ..........

ग़ज़ल आज #घूंघट में निकलेगी.......

ये पकोड़े ही निभाते हैं, दोनों तरफ से वफा

न चाय वाले खफा , न दारू वाले खफा

સંબંધમાં ગતિ અને મતિ,
મેન્ટેન થવી જોઈએ....
સંબંધો જાળવવા એ એક કલા છે.

❤️

જિંદગી જે "શેષ" બચી છે,
એને જ "વિશેષ" બનાવવાની છે..

બાકી "અવશેષ" તો,
એ ચોક્કસ બનવાની જ છે...

🌸

રોજ એક તાજા ગુલાબ ની જેમ જ મારા માં જો ખીલે છે તું.,

સુગંધ ની મારે ક્યાં જરુર, મારા શ્વાસ બની, મારા માં જ મહેકે તું!

❤️

Read More