Hey, I am on Matrubharti!

तु
हि है
हृदय
मेरा तुम
ही हो भावना
मन में तुम बसें
तुम्हीं हो मन की कामना

कुछ लम्हें खुशी के देकर जिन्दगी यू रुलाती क्यो हैं

जो लोग हाथों की लकीरों में नहीं होते तकदीर
उन्हें मिलाती क्यो हैं... ।

Read More

જીંદગી કા યે હુન્નર ભી
આજમાના ચાહીએ...

જંગ અગર દોસ્તો સે હો તો
હાર જાના ચાહીએ..!

તું
કવિ
હ્રદય
અને હું છું
કવિતા તારી
તું શિર તાજ છે મારો
અને હું તુજ હ્રદય ની રાણી

अब आंख से आंख वो मिलाते नहीं है,
वो प्यार तो करते हैं मगर जताते नहीं है।

बिछड़े है हम दोनों और ये कुछ फासला हुआ,
अब होती नहीं बातें और हम सताते भी नहीं है... ।

Read More

ઘણી બધી ઉલઝન છે હવે શું કરીએ,
કોને નફરત અને કોને પ્રેમ કરીએ,

દરેક ચહેરા પાછળ ઘણા બધા ચહેરાઓ છે અહીંયા,
કોના પર શક અને કોના પર વિશ્વાસ કરીએ....

Read More

ले आई फिर कहा पर
किस्मत हमें कहा से,

यह तो वही जगह है
गुजरे थे हम जहाँ से... ।

દર્દ ઓછું નથી થયું મારૂ,

બસ સહન કરવાની

Capacity વધી ગઈ છે...

मत करना इश्क
बहुत झमेले है,
हसते साथ में है
रोते अकेले हैं...!!

ભૂલવા માંગે છે તો જા ભુલી જા મને....
આમ પણ સુખ અમે જોયું નથી અને દુઃખ ની મને પરવાહ નથી...

Shweta