Hey, I am on Matrubharti!

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
*મારા બધાં*
*મિત્રોને 15/ મી ઓગસ્ટ ની*
*ખુબ ખુબ શુભેચ્છાઓ*

*🇮🇳સુ પ્રભાત 🇮🇳*

*જીવનમાં થતી બધી ભૂલોમાંથી.....*

*અડધી ભૂલો માત્ર એક વસ્તુ ને કારણે થાય છે........!*

*એ વસ્તુ છે.......લાગણી........!!*

*🌞શુભ સવાર🌞*
*🙏જય માતાજી🙏*

Read More

મન ને બદલી શકાય છે...
પણ....
મન માં હોય..
તેને નથી બદલી શકાતું.

શુભ સવાર🙏

*ઝેર નો હિસાબ પણ જરાક*
*વિચિત્ર હોય છે સાહેબ,*

*મરવું હોય તો જરાક પીવું પડે,*
*અને જીવવું હોય તો આજીવન પીવું* *પડે*

*☀️શુભ સવાર☀️*
*🙏જય માતાજી🙏*

Read More

*શુભ સવાર*

" છેતરાયેલા અને ઘડાયેલા

ક્યારેય પાછા પડતા નથી."

અત્તરની શીશી ગમે તેટલી મહેકતી હોય
પતંગિયા તેના પર કદી નથી બેસતા...
જેટલા ઓરીજીનલ રહેશો
એટલા જ પ્રિય રહેશો.

*શુભ સવાર*
*|| જય ગોપાલ ||*

Read More

*"End और And"*
*दोनों की पुकार एक सी है,*
*पर एक में खत्म होने की निशानी है;*
*और दूसरे में जोड़ देने का हुनर।* 🙏

🙏🙏જય માતાડી 🙏🙏
જય માતંગી મોઢેશ્વરી માં
🌹🌹🌹🌹🌹🌹🌹
*आज का सर्वश्रेष्ठ विचार*
🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳
*एक चिंतन......................*

*सोच का अंधेरा..............*
*रात के अंधेरे से ज्यादा*
*खतरनाक होता है,*
*अतः चिंता नहीं, चिंतन करें।*
*एवं सकारात्मक रहे।*
*यह कलयुग है जनाब*
*यहां दीदार के बिना प्यार नहीं,*
*मतलब के बिना यार नहीं,*
*झूठी खबरों के बिना अखबार नहीं*
*ओर*
*जो पीछे से ना चले वह तलवार नहीं।*
🌺જય અંબે 🌺
શ્રી મોઢેશ્વરી ઉર્ફે માતંગી દેવસ્થાન સંસ્થા,મોઢેરા
#Jay_Matangi_Maa #Jay_Modheshvari_Maa
#ShreeModheshvariMatangiMaaTempleModhera .in
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Read More