હાલાત વ્યક્તિને વિચારવા પર મજબૂર કરે છે,અને વિચાર લખવા તરફ દોરી જાય છે...

મારી ખાસ સખી તું લગન અને ખંતથી ખૂબ આગળ વધતી રહે....

મારી હાલક ડોલક થતી જિંદગીને તમારા જ્ઞાનની સરવાણી દ્વારા માર્ગદર્શન રૂપે, સલાહ દ્વારા તો ક્યારેક કડકાઈથી સહારો આપીને જીવનની યોગ્ય રાહ ચીંધવા બદલ મારા જીવનના તમામ વંદનીય ગુરૂજનોને મારા વંદન✍️🙏

-માધુરી

Read More

આજે બધું છોડીને જવાનું થાય છે તો મનમાં રહેલી યાદોમાં કેટલીય તિરાડો પડી છે, ને જાણે મારો જીવ તો અહીં જ રહી ગયો છે....🥺
માધુરી...

Read More

ચાલો, બે ઘડી એની હારે બેસીને બે મીઠા વેણ બોલી લયે,
એને નથી જરૂર પૈસા , સોના કે મોંઘી વસ્તુ લેવાની જીદ
બસ તમે જેટલું કમાસો એમાં જ એ ખુશી થી બધે જ પહોંચી વળશે;
બસ એને જરૂર છે તમારા સમય ની, તમારા સાથની, તમારા આદરની અને તમારા વિશ્વાસની.
( બસ આટલું કરીએ તો રોજ મહિલા દિવસ જ છે.)

Read More

जिंदगी का पता नहीं कब किस और ले जाती है,
जिसके साथ हमें रेहना होता है वहां पे कोई ना कोई मुसीबत आती है और जिसे साथ नही रहेना उसे कायनात भी मिलाने को लगी है।

-माधुरी

Read More

ગણિત હંમેશા ગૂંચવણ માં જ મૂકે છે_શાળામાં ક્યારેય ગણિતમાં સમજણ ન પળી અને હવે જિંદગીમાં સંબંધોનું ગણિત સમજાતું નથી.....🤔

-માધુરી

Read More

હાથ અમારો પકડીને,
ખુદની તાકાત સાથે તમે દોડતા રહો,
સફળતા તમારી રાહ જુએ છે,
આવે કોઈ અડચણ તમારી રાહમાં તો અમે તમારી સેવામાં હાજર જ છીએ.

-માધુરી

Read More

(સમય નું પાસું એવું બદલાયું કે)
પહેલા દરેક વાત માં મારો મત જરૂરી રહેતો
હાલમાં મારો મત જરૂરી તો નથી રહ્યો પણ મારા વિચારો વ્યક્ત કરું એ પણ પસંદ નથી......

-માધુરી

Read More

એ : હવે મન મક્કમ કરી લીધું કે ભાવનાઓ માં આવવું નહી.
હું : હકીકત માં મેં જાણતા- અજાણતા આટલી બધી એને ઠેસ પહોંચાડી હશે.🥺

-માધુરી

Read More