Paardarshi book and story is written by bharat maru in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Paardarshi is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પારદર્શી - Novels
by bharat maru
in
Gujarati Short Stories
ધારાવાહિકફીકશન વાર્તાપારદર્શી-1 (આ એક કાલ્પનીક વાર્તા છે.સમ્યકની ખુશખુશાલ જીંદગીમાં એક અજાણી સિદ્ધી તોફાન લાવે છે.જે વાર્તામાં આગળ જણાશે.) આજે સાંજનાં 6.00 વાગ્યે સમ્યક પોતાની ઓફીસમાં સાવ નિરાંતે બેઠો હતો.સુરતનાં એક ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં બનાવેલી મોટી કાપડની ફેકટરી અને એમાં જ પહેલા માળે આવેલી એની પાંચ અલગ અલગ ચેમ્બરો વાળી વિશાળ ઓફીસ.માલિક તરીકે સમ્યકની ઓફીસમાં બધી જ સગવડો ઉપલબ્ધ હતી.એક એકાઉન્ટ ચેમ્બર, એક કોન્ફરન્સ ચેમ્બર,એક રીસેપ્શન કમ વેઇટીંગ અને એક ડિઝાઇનર માટેની કોમ્પ્યુટરોથી સજજ એવી ચેમ્બર.પણ આજે તો રવિવાર હતો.ઓફીસનો બધો સ્ટાફ
ધારાવાહિકફીકશન વાર્તાપારદર્શી-1 (આ એક કાલ્પનીક વાર્તા છે.સમ્યકની ખુશખુશાલ જીંદગીમાં એક અજાણી સિદ્ધી તોફાન લાવે છે.જે વાર્તામાં આગળ જણાશે.) આજે ...Read More6.00 વાગ્યે સમ્યક પોતાની ઓફીસમાં સાવ નિરાંતે બેઠો હતો.સુરતનાં એક ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં બનાવેલી મોટી કાપડની ફેકટરી અને એમાં જ પહેલા માળે આવેલી એની પાંચ અલગ અલગ ચેમ્બરો વાળી વિશાળ ઓફીસ.માલિક તરીકે સમ્યકની ઓફીસમાં બધી જ સગવડો ઉપલબ્ધ હતી.એક એકાઉન્ટ ચેમ્બર, એક કોન્ફરન્સ ચેમ્બર,એક રીસેપ્શન કમ વેઇટીંગ અને એક ડિઝાઇનર માટેની કોમ્પ્યુટરોથી સજજ એવી ચેમ્બર.પણ આજે તો રવિવાર હતો.ઓફીસનો બધો સ્ટાફ
પારદર્શી-2 ગઇકાલે બનેલી ઘટનાનાં આઘાતમાંથી સમ્યક લગભગ બહાર આવી ગયો.સારી જીવનસંગીની જો નસીબમાં હોય તો માણસ બહારનાં ગમે તેવા આઘાતમાંથી ઝડપથી નીકળી જાય છે.સમ્યક હવે પોતાના કામે લાગી ગયો.પોતાના બાળકો સાથે....પત્નિ સાથે થોડા દિવસમાં જ ...Read Moreપપ્પાનાં દુઃખને અને ક્ષણિક ગુમ થવાની એ ઘટનાને એ ભુલી ગયો.ફેકટરીમાં પણ બધુ જ બરાબર ચાલતુ હતુ.પણ એનાં મનમાં એક ગાંઠ પડી ગયેલી કે પોતાની ચેમ્બરમાં કયાંરેય એકાંતમાં અને નવરાશમાં ન બેસવું.એટલે એ પોતાની ફેકટરી અને પોતાની ઓફીસમાં વ્યસ્ત જ રહેતો.કંઇ કામ ન હોય તો ઓફીસની બહાર નીકળી જતો. આમને આમ દસ દિવસ વિતી
પારદર્શી-3 સમ્યકને હવે પોતાની સાથે બનતી ઘટનાનાં રહસ્યો ઉકેલવાની તાલાવેલી જાગી.એણે એ તમામ પુસ્તકોનાં ગુજરાતીમાં અનુવાદીત પુસ્તકની શોધ આદરી.પણ એમાંથી બે પુસ્તકોનો ગુજરાતી અનુવાદ મળ્યોં.એ પુસ્તકો અને એના ...Read Moreલખેલા ગુઢ વાકયો ઉકેલવા એકવાર પોતાની ઓફીસમાં બપોરનાં સમયે એ બેઠો હતો.આમપણ બપોરે લગભગ 2.00 થી 4.00 વાગ્યાં સુધી એની ચેમ્બરમાં કોઇ આવતું ન હોય.જેમ જેમ એના માનસપટલ પર ઉકેલનું આછું પાતળું ચિત્ર રચાતું ગયું એમ એમ એક કાગળ પર પેન્સિલ દ્વારા એ લખતો ગયો.મનનો શ્વાસ વિચારો છે.એટલે મનને જીવતું રાખવા સતત વિચારો જરૂરી છે.એને બંધ કરવા એટલે વિચારો ન આવે એવી પરીસ્થિતી પેદા કરવી.શરીરની ક્રિયાઓ
પારદર્શી-4 સમ્યકની ઓફીસમાં હવે બધુ કામ બરાબર ચાલવા લાગ્યું.મોહિની એક બહું મોટા સકંજામાંથી છુટી હોય એમ પ્રફુલ્લીત રહીને પોતાનું કામ કરતી.સમ્યકે પણ હવે ડિઝાઇનીંગનું કામ મોહિની ...Read Moreજ કરશે એવું નકકી કરેલું.હવે તો મોહિની પોતાના ઘર કરતા અહિં પોતાની ઓફીસમાં વધારે ખુશ રહેતી.ઘરે એનું મન હવે ઓછું લાગતું.કારણ કે એ રાત્રે જયાંરે મોહિનીએ પોતાના પતિને ટોની અને સમ્યકની વાત કરી તો એનો પ્રત્યુતર કંઇક આવો હતો “સારું, હવે તો એ ટોની ગયોને.હવે તારે નોકરી છોડવાની કોઇ જરૂર નથી.સમ્યક જેવો બોસ હોય પછી શું ચીંતા? હવે શાંતિથી નોકરી કરજે.” એની વાતમાં મોહિનીને કયાંય પતિ તરીકેની સાંત્વના
પારદર્શી-5 સમ્યકનાં મનમાં રહેલા ઘણાં સવાલોનાં આજે સમાધાન થાય એમ હતા.એના પપ્પા આજે લગભગ એક મહિના પછી ફરી દેખાયા હતા.સમ્યક ...Read Moreબોલી શકે એ પહેલા જ રમેશભાઇ બોલ્યાં “ વાહ દિકરા!!આ સિદ્ધીમાં તું તો ઘણો આગળ નીકળી ગયો.એટલે જ હવે આ પ્રવાહી તારા માટે લઇ આવ્યોં.” એમણે ટેબલ પર પડેલી એ ખાલી બોટલ તરફ ઇશારો કર્યોં.પણ એ પ્રવાહી કરતા સમ્યકનાં મનમાં તરતા કેટલાય સવાલો મહત્વનાં હતા એટલે એણે પુછયું “પપ્પા, તમે ફરી કયાં ચાલ્યાં ગયા હતા? મારે તમારી ઘણી જરૂર છે.”“દિકરા, તારા માટે જ તિબેટમાં મારા ગુરુ પાસે ગયેલો.”“તમે તો આ વિદ્યા