kathputli book and story is written by SABIRKHAN in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. kathputli is also popular in Detective stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
એક એવી રહસ્ય કથા જે તમને અનેક આંચકાઆપવા તૈયાર છે.આમ તો મારી હોરર વાર્તાઓમાં લગભગ રહસ્ય ના તાણાવાણા ગુંથાયેલા જ હોય છે છતાં એક ક્રાઇમ થ્રીલર નવલકથા નો પ્લોટ મારા મસ્તિષ્ક માં ખળભળી રહ્યો હતો.એક ૧૮ વર્ષના નવલોહિયા યુવાને ...Read Moreમને એમ કહ્યું કે મારાથી એક મર્ડર થઈ ગયેલું ત્યારે શરૂઆતમાં એની વાત પર ભરોસો નહોતો થયો. પછી જે રીતે એને આખો કિસ્સો રજૂ કર્યો ત્યારે સમજી શક્યો કે જરૂર કંઈક બન્યું છે ત્યાર પછી મગજમાં તંતુ ગુંથાતા ગયા. પછી સર્જાઈ એક દિલ ધડક રહસ્યકથા કટપુતલી..!!તો ચાલો સફરમાં "કઠપૂતળી"ની----------*** **** *** *****એને ફેસબુક ઓપન કર્યું એક પરિચિત નામની આઈડીની પ્રોફાઈલ
ઈનોવા એક આલિશાન બંગલાની પોર્ચમાં ઉભી રહી.બહારથી જ બંગલો અત્યાધૂનિક રાચરચિલા અને ફર્નિચરથી શુશોભિત લાગ્યો.બંગલાનુ ઈન્ટિરિયર.. ગ્લાસ બધુ જ એક સ્વપ્નના મહેલ સમુ એને ભાસી રહ્યુ હતુ.સંકેતની પાછળ પાછળ લવલિન બંગલામાં પ્રવેશી.ગ્રાઉન્ડ ફ્લોર પર આઠેક રૂમ્સ હતા.મધ્યના રૂમમાં સકેત ...Read Moreગયો.વૈભવી રૂમને જોઈ લવલિન દંગ રહી ગઈ..છતપર વિદેશી બનાવટનાં ઝૂમ્મર લટકતાં હતાં.કમરાની દિવારો પર ખજૂરાહોનાં સ્થાપત્ય સમાં કામશાસ્ત્રની વિભિન્નતાને ઉજાગર કરતાં શિલ્પો બેહદ ખૂબસૂરતીથી ઉભારવામાં આવેલાં હતાં.લવલિન ધારી ધારીને કમરાની ખૂબસુરતી નિહાળી રહી હતી.એક કોર્નર પર ડનલોપિલો બૈક સપોર્ટ ફોમ બેડ સેટ મૌજુદ હતો.એના પર મખમલી ચાદર બિછાવેલ હતી.લવલિને પોતાના શરીરને બેડ પર પડતુ નાખ્યુ.હજુય એની દ્રષ્ટી કમરાની દિવારો પર
લવલિનને આકાશમાં ઉડવાની મહત્વકાક્ષા હતી.બોમ્બેમાં હોસ્ટલમાં રહી તે એક ડ્રામા ઈન્ટિટ્યૂટમાં જોડાયેલી.મોટી બહેન શહેરની એક નામી કંપનીમાં સારી સેલેરી સાથે જોબ કરતી. એણે ક્યારેય કોઈ વાતે લવલિનને ઓછુ આવવા દીધુ નહોતુ. પપ્પાનુ છત્ર એ બાળપણમાં ગુમાવી બેસેલી. બિમાર 'માં' ...Read Moreપહેલાં એજ કંપનીમાં વર્કરો માટે કુકિંગ ડિપાર્ટમેન્ટ સંભાળતી હતી એમના સારા કાર્ય થી રીટાયરમેન્ટ પછી મોટીને એ કંપનીમાં જગા મળેલી.ભાઈ હતો પણ ન હોવા બરાબર, પોતાના એકના એક પુત્રના મૃત્યુ પછી એની પત્ની છોડીને ચાલી ગઈ. પૂત્રના ચાલ્યા જવાથી એને જિંદગીનો મોહ ઉતરી ગયેલો દારૂના નશામાં એ પોતાની જાતને ખોઈ નાખતો. ક્યારેય એને પીઠ ફેરવીને મમ્મી અને ભાઈ બહેનનો ખયાલ કર્યો ન હતો.પરિસ્થિતિઓ
પોતાની જાતને સંકેત તરીકે પરિચય આપનારો એ વ્યક્તિ પેલી ઈનોવા ગેરેજ વાળાને સુપરત કરી ત્યાંજ પાર્ક કરેલા બૂલેટ પર સવાર થઈ પોતાના આલિશાન બંગલા તરફ રવાના થઈ ગયો.ગેરેજના માલિકને મોટી ગાંઠડી મલી ગઈ તે ગજવામાં સેરવી દઈ ખુશ થઈ ...Read Moreમિનિટ પછી બુલેટ એક વૈભવી બંગલા સામે પાર્ક થયુ.શરીર સૌષ્ઠવ ઘરાવતા એ કદાવર યુવાને વાંકડીયા બાલોમાં હાથ ફેરવતાં ગોલ્ડન કી ડોરના લોકમાં ભરાવી ડોર ઓપન કર્યું. અને પોતાના પ્રાયવેટ રૂમમાં એ ભરાયો.લક્ઝરી રૂમના આદમકદ આઈના સામે અત્યારે એ ઉભો હતો.ધીમેથી એણે હડપચી નિચેથી ચામડી ખેંચી.ચહેરાની ચામડી ખેંચાઈ. એ સાથે જ ચહેરા પરથી જાણે કે એક મુખૌટો ઉતરી ગયો.મુંબઈના સ્કીન સ્પેશિયાલિસ્ટની
આખાય કમરાને ખટપટિયા ધ્યાનથી નિરખી રહ્યો હતો. ક્યાંય કશુય અજુગતુ લાગતુ નહોતુ.ઘણી બધી એવી વસ્તુઓ હતી જે મુલ્યવાન હતી. જેને કોઈ અડક્યુ સુધ્ધાં નહોતુ. સેફ અને એની કી પણ કરણદાસ જોડેથી મળી આવી.એક નામી કંમ્પનીનો મોંધો આઈફોન એની જોડેથી ...Read Moreપારખુ નજર બધાજ નિશાન પર ચિવટતાથી ફરી રહી હતી.ફોરેન્સિક લેબવાળાઓ ડેડ બોડીના અલગ-અલગ એન્ગલથી તસવિરો લઈ રહ્યા હતા.એમના આવ્યા પહેલાં લાશ જોડે કોઈ ફરક્યુ નહોતુ.પોપટ સરની ધાક જ એવી હતી.બાજુમાં એકજ ફ્લેટ હતો. નિલેશ લીંબાણીની ઉલટ તપાસ લીધી પણ એમને કોઈ વાતની જાણ નહોતી ખટપટિયા સમજી ગયેલો.ફ્લેટના ચાર કમરા કિચન બાથરુમ બધુજ ચેક કરી લીધુ.જગદિશના ચહેરા પર હૈરાની હતી." કોઈ