Landlord: Love and Enemy book and story is written by Nitin Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Landlord: Love and Enemy is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
જમીનદાર : પ્રેમ અને દુશ્મની - Novels
by Nitin Patel
in
Gujarati Love Stories
પ્રથમવાર જ હું પ્રેમ કહાની લખી રહ્યો છું જેમાં પાત્રો અને સ્થાન કાલ્પનિક છે અને હું માત્ર મનોરંજનના હેતુથી લખી રહ્યો છુ. મારી આ સ્ટોરી માં દુશ્મની હોવા છતાં શરૂ થતો પ્રેમ અને એમાં બે જુદા જ પ્રકૃતિ અને સ્વભાવ વાળા પ્રેમી ની વાત છે જેમાં એ પ્રેમીઓને કેટલાય દર્દ અને વેદના મળે છે અને આવા પ્રેમ નું શુ પરિણામ આવે છે તો એના માટે આગળ જોઈયે... મહેસાણા જિલ્લા નો ઊંચાળો વિસ્તાર જ્યાં નર્મદા નદી અને રૂપેણ નદીનો સંગમ થાય છે પણ ઉનાળા ના સમયે રૂપેણ નદી માં પાણી ના વહેતુ હોવાથી ત્યાં વાહનો
પ્રથમવાર જ હું પ્રેમ કહાની લખી રહ્યો છું જેમાં પાત્રો અને સ્થાન કાલ્પનિક છે અને હું માત્ર મનોરંજનના હેતુથી લખી રહ્યો છુ. મારી આ સ્ટોરી માં દુશ્મની હોવા છતાં શરૂ થતો પ્રેમ અને એમાં બે જુદા જ પ્રકૃતિ અને ...Read Moreવાળા પ્રેમી ની વાત છે જેમાં એ પ્રેમીઓને કેટલાય દર્દ અને વેદના મળે છે અને આવા પ્રેમ નું શુ પરિણામ આવે છે તો એના માટે આગળ જોઈયે... મહેસાણા જિલ્લા નો ઊંચાળો વિસ્તાર જ્યાં નર્મદા નદી અને રૂપેણ નદીનો સંગમ થાય છે પણ ઉનાળા ના સમયે રૂપેણ નદી માં પાણી ના વહેતુ હોવાથી ત્યાં વાહનો
ધારા જ્યાં ઉભી હોય છે એ તરફ સાગર આગળ વધે છે અને ધારા થી થોડી દૂર આવીને ઉભો રહે છે અને સાગરને જોઇ ધારા પાંપણ પલકાવ્યા વગર એક જ નજરે સાગર ને પગની પાની થી લઇ માથા સુધી નિહાળી ...Read Moreછે, ધારા એ પોતાના જીવનમાં પહેલીવાર કોઈ છોકરાને આટલી બારીકાઈ થી જોયો હતો. ધારા સાગર ને જોઈને અલગ જ પ્રકાર નું આકર્ષણ અનુભવે છે. સાગર લાગતો જ હતો એવો કે કોઈ પણ છોકરી ની એકવાર તો નજર એના પર જાય જ. સાગર અને ધારા બંને એકબીજાનું નામ પૂછે છે, ધારા એ વાત થી અજાણ હતી કે સાગર કોણ
ધારા ની પાછળ પડેલા સૂવર ને જોઈ સાગર એ બંને ની વચ્ચે આવીને ઉભો થઈ જાય છે, દોડતા દોડતા પાછળ વળીને ધારા જોવે છે કે સાગર એ જંગલી સૂવર ની બિલકુલ સામે જ ઉભો હોય છે અને ધારા સાગરને ...Read Moreછે તું એની સામેથી હટી જા નહી તો આ જંગલી સૂવર તને ફાડી ખાશે, તો સાગર કહે છે હું પણ જોવું છું કે આ જંગલી સૂવર હારે છે કે આ શેરદિલ સાગર. ઉચાટભર્યા સ્વરે ધારા સાગરને ને કહે છે આમાં તારી જમીનદારી નથી ચાલવાની અને ચાલ મારી સાથે આપડે બે દોડીને સૂવર થી બચી શકાય એવી જગ્યાએ જતાં
સાગર ધારાની સામે નીચે બેસીને ધારા ને કહે છે કે હવે હું તને ચાહવા લાગ્યો છું, પ્રેમ કરવા લાગ્યો છું. ધારા પણ એક સમયે સાગર ની તરફ આકર્ષિત થઈ જ ગઈ હતી, સાગર નું આવું કહેવાથી ધારા પણ એની ...Read Moreલાગણીમાં વહી તો જાય છે અને ધારા મનમાં એવું વિચારી રહી હોય છે કે સાગર ને ગળે લગાવીને એની બાહોમાં સમાવી જવું અને એને પણ હું પ્રેમ કરું છું એવું કહી દઉં પણ ધારાને કંઈક યાદ આવી જતાં ધારા પોતાનું મોઢું બગાડીને સાગર ને કહી દે છે કે તું આ શું બોલી રહ્યો છે મારે તારા પ્રત્યે કોઈ જ
ધારા સાગરને પોતાના પરિવારની દુશ્મની નું વૃતાંત કહેતાં થોડી ગભરાઈ જાય છે અને સાગરનો પોતાના પ્રત્યે રહેલો નિશ્વાર્થ અને નિખાલસ પ્રેમ જોઈને સાગરની બાહોમાં લપાઈ જાય છે. સાગરનું હળવું ચુંબન કરવાથી ધારા શરમાઈ જાય છે, ધારાને પણ આ પ્રેમની ...Read Moreસારી લાગે છે ને ધારા એના અધરોની જોડને સાગરના અધરો પર રાખી દે છે ને બંને બધું જ ભૂલીને રસપાન કરવામાં મશગૂલ થઈ જાય છે. પણ આ સમયે આવું યોગ્ય નથી એવું માની બંને બાહોમાંથી વિખૂટાં પડે છે ને બીજા દિવસે મળવાનું વચન આપીને પોતપોતાના ઘર તરફ પ્રયાણ કરે છે. સાગર અને ધારા બંને ઘરે પહોંચે છે ત્યાં સુધી