Pratyancha book and story is written by DR KINJAL KAPADIYA in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Pratyancha is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રત્યંચા - Novels
by DR KINJAL KAPADIYA
in
Gujarati Fiction Stories
ચાર ચાર ખૂન કરીને કેટલી શાંતિથી બેઠી છે? ચાલ, હવે જલ્દી નાટક કરવાનું બંધ કર. આ કોઈ તારું ઘર નથી જમવું હોય તો જમી લે. અહીં કોઈ તને જમાડવા નથી આવવાનું. સાબરમતી સેન્ટ્રલ જેલની મહિલા ઇન્સ્પેક્ટર પ્રત્યંચાને ધમકાવી રહી હતી. પ્રત્યંચા ચાર ખૂન કરવાના આરોપમા જેલમા કેદ હતી. ફરી મહિલા ઈન્સ્પેક્ટરે કહયું, તારો ચહેરો જોઈને લાગે નહી કે તું એક માખ પણ ઉડાડી શકે. તારું કલેજું નહી ફાટ્યું હોય એક નહી ચાર ખૂન કરતી વખતે !. પ્રત્યંચાને જાણે કંઈજ સંભળાતું ના હોય એમ એ ચુપચાપ બેસી રહી હતી. એની આગળ જમવાની થાળી
ચાર ચાર ખૂન કરીને કેટલી શાંતિથી બેઠી છે? ચાલ, હવે જલ્દી નાટક કરવાનું બંધ કર. આ કોઈ તારું ઘર નથી જમવું હોય તો જમી લે. અહીં કોઈ તને જમાડવા નથી આવવાનું. સાબરમતી સેન્ટ્રલ જેલની મહિલા ...Read Moreપ્રત્યંચાને ધમકાવી રહી હતી. પ્રત્યંચા ચાર ખૂન કરવાના આરોપમા જેલમા કેદ હતી. ફરી મહિલા ઈન્સ્પેક્ટરે કહયું, તારો ચહેરો જોઈને લાગે નહી કે તું એક માખ પણ ઉડાડી શકે. તારું કલેજું નહી ફાટ્યું હોય એક નહી ચાર ખૂન કરતી વખતે !. પ્રત્યંચાને જાણે કંઈજ સંભળાતું ના હોય એમ એ ચુપચાપ બેસી રહી હતી. એની આગળ જમવાની થાળી
પ્રહરે ફરી પાખીને પૂછ્યું, બોલ પાખી કેવી રીતે માની લઉ કે, મારી પ્રત્યંચા કોઈ ખૂન કરી શકે ? પ્રહર, મને કંઈજ સમજ નથી પડતી. પાછલા બે વર્ષથી સતત આ મુદ્દે ન્યૂઝમા આવ્યા કર્યુ છે. ...Read Moreબધાને ખબર છે, પ્રત્યંચાને કયા દિવસે ફાંસી લાગવાની છે? ત્યારે હવે તને યાદ આવે છે કે તું પહેલી વાર મળ્યો ત્યારે એ કેટલી માસૂમ હતી ? પ્રહર અત્યાર સુધી કોર્ટમા કેટલી વાર આ કેસ ખુલ્યો હશે ? કેટલી તપાસ થઈ હશે ? ત્યાં સુધી શુ કરતો હતો તું. પ્રહર હું તારી ફ્રેન્ડ છુ. તારી ભલાઈ ઈચ્છું છુ.
પાખી.... આવી ગઈ તું ક્યારની રાહ જોતો હતો હું. પ્રયાગ ?? તમે !! પાખી ખુશ અને આશ્ચર્યના મિશ્રભાવ સાથે પ્રયાગ સામે જોતા બોલી. પ્રયાગ તમે આવવાના હતા તો મને કહેવું હતું ,હું ઘરે જ રહેતી ...Read More પાખી, તું પ્રહરને મળવા જવાની હતી મને ખબર હતી તો કેમ રોકુ તને ? પ્રયાગ, તમારી આ જ વાત મને બહુ ગમે છે. મને તમને વધુ ને વધુ પ્રેમ કરવાનું મન થાય છે. તમે કેમ આટલા અલગ છો ? પાખી, તો શુ ઈચ્છે છે તુ , હું તને બાંધી રાખું? તારા ફ્રેન્ડ્સ જોડે મળવા
પ્રહર, સ્પેશ્યિલ રૂમમા એક પેશન્ટને ચેક કરી રહયો હતો. પ્રહરની નજર દરવાજા પર પડી, એને ફરી ત્યાં પ્રત્યંચા દેખાઈ. દસ વર્ષ પહેલા પ્રત્યંચા હોસ્પિટલમા ઘૂસી આવી હતી. કોઈને પૂછ્યા વગર, કહ્યા વગર, સીધી આ જ રૂમમા, ...Read Moreજ દરવાજા પર આવીને ઉભી હતી. સિક્યુરિટીએ એને રોકવા પ્રયત્ન કરયો હતો, પણ એને કોઈ શુ કહે છે એ સાંભળવાનો જાણે સમય જ નહોતો. બ્લેક જીન્સ, રેડ કલરનું વાઈટ ટપકા વાળું ટોપ, હાઈ હિલ્સની બ્લેક કલરની મોજડી, ભીના ખુલ્લા વાળ, કાજલ કરેલી આંખોમા ગુસ્સો, અને એના રેડ લિપસ્ટિક કરેલા હોઠ બોલવા માટે ઉતાવળા પડ્યા હતા.
પ્રહર, પ્રત્યંચા સામે જોઈ રહયો. પ્રત્યંચાના મનમા અતીતના પન્ના જેમ જેમ ફરતા હતા, એમ એના ચહેરા પરના હાવભાવ પણ બદલાતા જતા હતા. પ્રહર એ ચહેરાને વાંચવા કોશિશ કર્યા કરતો હતો. અતીતમા એ શુ વિચારી રહી છે, એ પ્રહર ...Read Moreશકતો હતો. વર્તમાન સ્થિતિનું કોઈ જ તારણ એ કાઢી નહોતો શકતો. પોતાની જાતને એ લાચાર મહેસુસ કરી રહયો હતો. કઈ રીતે પ્રત્યંચાને બચાવે એ સમજ નહોતી પડતી એને. પોતાની પર ગુસ્સો આવી રહ્યો હતો એને, પાખી સાચું જ કહેતી હતી બે વર્ષથી હું શુ કરતો હતો. હવે છેલ્લો સમય પહોંચી ગયો ત્યારે