Palak - aek rahasymay chokri book and story is written by અંકિતા ખોખર in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Palak - aek rahasymay chokri is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પલક - એક રહસ્યમય છોકરી - Novels
by અંકિતા ખોખર
in
Gujarati Love Stories
" બે યાર, સારું થયું તું છે, તને જોઈને જ મારી આ મનની તરસ પુરી થાય છે, તારા વિના મારો એક દિવસ ઢંગનો ના જાય... બીજું બધું બાજુમાં મને તો પહેલા તું જોઈએ, તને જોઈને જ મારુ દિલ ખીલી ઉઠે છે, મારુ ચાલે તો તું મને જેટલી વાર મળે એટલી બધી જ વાર મેળવી લવ, તું શું જાણે પાગલ, મારા દિલનું સુકુન છે તું." પલક તેની સુંદર આંખોથી તેના કપમાં રહેલ ચા જોઈને બોલી. દુનિયાભરની વાતો જાણે આ મેડમને જ મળી હોઈ તેટલી બધી બોલકી છોકરી એટલે પલક. નાનપણથી જ તોફાની. દસમુ ધોરણ પૂરું કર્યું, સારું પરિણામ મેળવ્યું ને બધું
" બે યાર, સારું થયું તું છે, તને જોઈને જ મારી આ મનની તરસ પુરી થાય છે, તારા વિના મારો એક દિવસ ઢંગનો ના જાય... બીજું બધું બાજુમાં મને તો પહેલા તું જોઈએ, તને જોઈને જ મારુ દિલ ખીલી ...Read Moreછે, મારુ ચાલે તો તું મને જેટલી વાર મળે એટલી બધી જ વાર મેળવી લવ, તું શું જાણે પાગલ, મારા દિલનું સુકુન છે તું." પલક તેની સુંદર આંખોથી તેના કપમાં રહેલ ચા જોઈને બોલી. દુનિયાભરની વાતો જાણે આ મેડમને જ મળી હોઈ તેટલી બધી બોલકી છોકરી એટલે પલક. નાનપણથી જ તોફાની. દસમુ ધોરણ પૂરું કર્યું, સારું પરિણામ મેળવ્યું ને બધું
જેની પલકને આમતેમ ગોતી રહી હતી, હોસ્ટેલ રૂમની બધી જ બાજુએ જેનીએ જોઈ લીધું. પણ પલક ક્યાંય જોવા ન મળી. જેનીએ ફોન હાથમાં લઈ પલકને કોલ કર્યો પણ પલકનો જવાબ ન મળ્યો. થોડી વાર થઈને ફરી કોલ કર્યો. પલકે ...Read Moreઉપાડ્યો ને તરત જ જેની બોલવા લાગી, " બુદ્ધિ છે તને પલક, કીધા વિના ક્યાં પહોંચી ગઈ છે તું, મને જલ્દી કે." " અરે જેની, શાંત થા હું અહીં આપણી નજીકના જ મોના પાર્કમાં આવી છું, સવારે ઊંઘ નહોતી આવતી એટલે ફ્રેશ થવા અહીં આવી, તું ચિંતા ન કર હું હમણાં જ આવી." પલક ગભરાતી હોઈ તેવા અવાજે બોલી. "
જેનીને પલકનો સ્વભાવ બદલાયેલો લાગતો હતો. તે પલક પાસેથી ઘણી વખત કંઈક જાણવાની કોશિશ કરતી પણ જેની અસફળ રહેતી. પલક તેને કંઈ જ ના કહેતી. બીજા દિવસે આખો દિવસ વાંચીને પલક જેની સાથે બેઠી હતી. જેની હવે વાંચીને કંટાળી ...Read Moreતે બહાર જવા ઇચ્છતી હતી માટે પલકને કહેવા લાગી, " પલક ચાલને આજે મોના પાર્કમાં જઈએ." " ત્યાં શું કામ છે તારે, મને નફરત છે એ પાર્કથી." પલક થોડી ગુસ્સામાં બોલી. " તો તે દિવસે તારે શું કામ હતું ત્યાં, કેમ ગઈ હતી.?" જેની બોલી. " એ દિવસની વાત ના કર તું, હવે એ પાર્કમાં નથી જવું મારે બસ. આગળ
જેની પલકને સાંભળવા રાહ જોતી હતી. પલક બોલવા લાગી, " બારમાં ધોરણનું વેકેશન ચાલી રહ્યું હતું, હું ક્યારેક મામામાસીના ઘરે તો બેત્રણ દિવસ ફોઈના ઘરે રહેવા જતી. બારમાંનું પરિણામ આવતા પહેલા તો અમારા જ વિસ્તારની એક કોલજમાં મારુ એડમિશન ...Read Moreહતું, મન તો નહોતું મારુ છતાં મિત્રોની સાથે એકદિવસ ત્યાં ગઈ હતી. એડમિશન તો લીધું... પણ મેં નહિ, મારી બારમાં ધોરણની એક મિત્રએ ત્યાં એડમિશન લીધું હતું. હું તેની સાથે ફોર્મને , પુરાવાઓ સબમિટ કરાવવા જતી. મારે હોસ્ટેલ જ જવું હતું, ઘરે પણ બધાને મનાવીજ લેવાની હતી. એકદિવસ તેનું ફોર્મ ભરાઈ ગયા પછી હું મારી મિત્ર સાથે તેની કોલેજ ગઈ
અવાજ સાંભળતા જ જેની અને પલકે એ છોકરા સામે જોયું. પલક તેના ઊંડા વિચારોમાં જ જાણે ખોવાઈ ગઈ. એ ત્યાં જ ઉભો હતો અને એ છોકરો પવન હતો. થોડી વાર માટે પલક બસ તેને જ જોતી રહી. પલકના ધબકારની ...Read Moreવધવા લાગી હતી, થોડી વાર માટે બધું જાણે થોભી ગયું હોઈ તેમ લાગતું હતું. પવન તેની પ્રેમભરી આંખોએ માત્ર પલકને જ જોતો હતો. થોડી વાર થઈ અને પવન પલક પાસે આવીને ઉભો રહી ગયો, ઘણા દિવસ પછી પલકે પવનને જોયો હતો, પલક પવનની સામે નહોતી જોતી, તે માત્ર મોં નીચું કરીને ઉભી રહી ગઈ. ત્યાં જ પલકને કોઈ ઊંઘમાંથી ઉઠાડતું