Rahashy ek chavina judanu book and story is written by Bhavisha R. Gokani in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Rahashy ek chavina judanu is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
રહસ્ય એક ચાવીના જુડાનું - Novels
by Bhavisha R. Gokani
in
Gujarati Fiction Stories
લેખકના બે બોલ એક નવીન રોમાંચક સફર માટે તૈયાર થઇ જાઓ. “રહસ્ય એક ચાવીના જુડાનું” એક રોમાંચક, રહસ્યમય નવલકથા છે. જેના દરેક પ્રકરણ રોમાંચની અનેરી દુનિયામાં લઇ જશે. તો થઇ જાઓ આ સફર માટે તૈયાર અને હા, આપના પ્રતિભાવ આપવાનુ ન ચુકતા.
પ્રકરણ : 1
ઘરમાં આવીને મેઘનાએ લાઇટની સ્વિચ ઓન કરી. ઘણા વર્ષો બાદ તે આ ઘરમાં પ્રવેશી હતી. ઘરની હાલત ખુબ જ ખરાબ હતી. આટલા વર્ષોથી ઘર બંધ જ હતુ. લગ્ન બાદ કયારેય આ બાજુ આવવાની ફુરસદ જ મળી ન હતી. ઘરના દ્વારે જ કરોળીયાનું મસમોટુ જાળુ તેને આવકારતુ હતુ.
રહસ્ય એક ચાવીના જુડાનું પ્રકરણ-૧ લેખકના બે બોલ એક નવીન રોમાંચક સફર માટે તૈયાર થઇ જાઓ. “રહસ્ય એક ચાવીના જુડાનું” એક રોમાંચક, રહસ્યમય નવલકથા છે. જેના દરેક પ્રકરણ રોમાંચની અનેરી દુનિયામાં લઇ જશે. તો થઇ જાઓ આ સફર માટે ...Read Moreઅને હા, આપના પ્રતિભાવ આપવાનુ ન ચુકતા. પ્રકરણ : 1 ઘરમાં આવીને મેઘનાએ લાઇટની સ્વિચ ઓન કરી. ઘણા વર્ષો બાદ તે આ ઘરમાં પ્રવેશી હતી. ઘરની હાલત ખુબ જ ખરાબ હતી. આટલા વર્ષોથી ઘર બંધ જ હતુ. લગ્ન બાદ કયારેય આ બાજુ આવવાની ફુરસદ જ મળી ન હતી. ઘરના દ્વારે જ કરોળીયાનું મસમોટુ જાળુ તેને આવકારતુ હતુ. કુમકુમ પગલાને બદલે
રહસ્ય એક ચાવીના જુડાનું પ્રકરણ: 2 મેઘનાએ જોયુ તો તેના પતિ પ્રિતેશનો કોલ હતો. “મેઘુ, સોરી યાર મારે આજે ખુબ જ ઇમ્પોર્ટન મિટિગ છે એટલે આજે હું આવી નહિ શકુ. પ્રિયા બપોર બાદ આવી જશે અને સફાઇ કામદારો પણ ...Read Moreવાગ્યા બાદ પહોંચી જશે. કાલે હું શ્યોર વહેલી સવારે આવી જઇશ.” “ઓ.કે. નો પ્રોબ્લેમ.” “સોરી અગેઇન” “અરે બાબા તમારી મિટિંગ નિરાંતે પતાવી લો. આઇ એમ ઓકે હિયર.” “થેન્ક્યુ ડિઅર એંડ ટેક કેર” ફોન મુકી દીધા બાદ તે જલ્દીથી ફ્રેશ થઇ તૈયાર થવા લાગી. સવારે ચાની તો ટેવ ન હતી. બસ ગરમ પાણી પીધા બાદ વોક જવાની ડેઇલીની ટેવ હતી. આજે
રહસ્ય એક ચાવીના જુડાનું પ્રકરણ : 3 “આ લાદી ખુબ જ જુનવાણી અને મજબુત છે કારણ કે આ લાદી પર આટલી બારીકાઇથી નક્શી કોતરેલી જણાય છે તેના કારણે તેઓને ખાલી એવો ભ્રમ થયો હશે.” “તો પછી આ ચાવીના જુડાનુ ...Read Moreરહસ્ય હોય શકે?” “મમ્મી તુ કાંઇક યાદ કર. તુ આટલા વર્ષ નાના નાની સાથે રહી તો એવુ કંઇક બન્યુ હોય જેને આ ચાવીના જુડા સાથે સબંધ હોય.” “એવુ તો મને કાંઇ પણ યાદ નહિ આવતુ કારણ કે હુ નાની વયથી હોસ્ટેલમાં અભ્યાસ કરતી હતી અને જોબ પણ દુર મળી હતી અને તેથી હુ ખાસ ઘરમાં રહી જ નથી. લગ્ન બાદ
રહસ્ય એક ચાવીના જુડાનું પ્રકરણ-૪ “પ્રિયા, જલ્દીથી તુ અહીં આવી શકીશ? બહુ જરૂરી કામ છે તારુ.” “શુ થયુ મમ્મી? એનીથીંગ સીરીયસ? તુ ચિંતામાં હોય એમ કેમ બોલે છે?” “તુ પહેલા અહી આવી જા. પાછળના રૂમમાંથી મને સુરાગ મળ્યા છે. ...Read Moreએકલીને તો તપાસ કરવામાં બીક લાગે છે. તુ અહી આવે તો સાથે મળીને કાંઇક થાય.”“વાઉ મમ્મી. યુ આર ગ્રેટ. શું ક્લુ મળ્યા છે એ તો મને કહે?” “પાછળના રૂમમાંથી જ મને એક અંડરગ્રાઉન્ડ દરવાજો મળી આવ્યો છે. તે દિવસે સફાઇકામદારો સાચુ કહેતા હતા. રૂમમાં જડેલી એક લાદી નીચે એક લોખંડનો દરવાજો છે જેના દ્રારા ભોંયરામાં જઇ શકાય છે.” “વાહ, તને
રહસ્ય એક ચાવીના જુડાનું પ્રકરણ-5 પ્રિયાએ ચાવીના જુડાને લઇને ચોતરફ ફેરવીને જોયુ. ચાવીના એ જુડાને જોઇને પ્રિયા હતપ્રભ બની ગઇ. એક પછી એક ચાવીઓ વડે પ્રિયા તાળુ ખોલવાનો પ્રયત્ન કરવા લાગી. આટલા વર્ષો પહેલાનુ તાળુ અને ચાવીઓ હતી છતા ...Read Moreજરા પણ કાટ લાગ્યો ન હતો. બહુ મહેનતથી એક ચાવીથી દરવાજો ખુલી ગયો અને મેઘના અને પ્રિયાએ મહેનત કરીને દરવાજાને ધક્કો માર્યો પણ ઘણા વર્ષોથી દરવાજો બંધ હોવાથી દરવાજો ખુલતો જ ન હતો. “મમા મને પ્રયત્ન કરવા દે.” પ્રિયા ત્યાં દરવાજા પાસે આવી. “ઓ.કે. બેટા પણ પ્લીઝ બી કેરફુલ. ઘણા સમયથી બંધ આ દરવાજો ખોલતા તને કાંઇ નુકશાન ન થઇ