Adhuro Prem. book and story is written by Gohil Takhubha ,,Shiv,, in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Adhuro Prem. is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અધુુુરો પ્રેમ.. - Novels
by Gohil Takhubha ,,Shiv,,
in
Gujarati Love Stories
અધુુુરો પ્રેમપલક ખૂબ જ સુંદર અને સુશીલ,આધુનીક જમાનાની એક બહુજ પ્રેમાળ છોકરી છે.કોલેજ કાળ પુરો થતાંજ એને એક કલાસ થ્રી ની પણ ઉમદા સરકારી જોબ મળી ગ્ઈ,હંમેશા હસતી કીલકીલાતી,પક્ષીઓ ની જેમ નિરંતર કલબલાટ કરતી ગમેતેના હ્લદયને ગમી જાય એવી અને પોતાની પ્રેમાળ વાતોમાં વશીકરણ કરી લે એવી નયનરમ્ય છોકરી છે.એ હંમેશા પોતાની કાળજી રાખતી એટલુંજ નહી એના સંપર્કમાં આવતાં દરેક વ્યક્તિને પલક હંમેશા સચોટ માર્ગદર્શન આપતી હતી.ઘણીવાર તો કોઈને મુશ્કેલી માં જોઈને વિના પુછે પણ નિવારણ લાવી આપતી.આવી આંખોને ગમી જાય એટલી વહાલી લાગતી હતી..... જોતાં
અધુુુરો પ્રેમપલક ખૂબ જ સુંદર અને સુશીલ,આધુનીક જમાનાની એક બહુજ પ્રેમાળ છોકરી છે.કોલેજ કાળ પુરો થતાંજ એને એક કલાસ થ્રી ની પણ ઉમદા સરકારી જોબ મળી ગ્ઈ,હંમેશા હસતી કીલકીલાતી,પક્ષીઓ ની જેમ નિરંતર કલબલાટ કરતી ગમેતેના હ્લદયને ગમી જાય એવી ...Read Moreપોતાની પ્રેમાળ વાતોમાં વશીકરણ કરી લે એવી નયનરમ્ય છોકરી છે.એ હંમેશા પોતાની કાળજી રાખતી એટલુંજ નહી એના સંપર્કમાં આવતાં દરેક વ્યક્તિને પલક હંમેશા સચોટ માર્ગદર્શન આપતી હતી.ઘણીવાર તો કોઈને મુશ્કેલી માં જોઈને વિના પુછે પણ નિવારણ લાવી આપતી.આવી આંખોને ગમી જાય એટલી વહાલી લાગતી હતી..... જોતાં
અધુુુરો પ્રેમ... એકરારઆકાશ દુઃખ સાથે ઘસઘસાટ નિંદ્રામાં સરી પડ્યો,આ દ્રશ્ય આકાશ ની ભાભીએ પોતાની સગી આંખે જોયું. આકાશ જ્યારે સવારે જાગ્યો ને તરતજ આકાશ ની ભાભીએ આકાશનો હાથ પકડીને ગાલ ઉપર પ્રેમથી ચુટકી ભરીને કહ્યું કે મારો લાડકો દેવર ...Read Moreકેમ રડતો હતો.ત્યારે આકાશે એની ભાભીને કહ્યું કે અરે ના ના ભાભી એવું તો કશું નથી હું કાઈ રડતો નથી.ત્યારે ભાભીએ કહ્યું કે આકાશ જે પણ વાત હોય તે મને કહીદે જો ન કહે તો તને મારા સોગંદ છે.હું તારી ભાભી છું તું મારાથી કોઈ વાત છુપાવતો નથી તો આજે કેમ છુપાવી ગયો છે. હવે ચાલ મને જલદી થી કહીદે
ધર્મસંકટ આકાશના પલક પ્રત્યે ના પ્રેમ ના એકરાર પછી પલક કશું બોલી પણ શકી નહીં ને કશું સમજી પણ શકી નહી આમ અચાનક પલકના સામે ધર્મસંકટ આવીને ઉભું રહ્યું. હજી તો હાલજ પલકનું વેવિશાળ નક્કી કર્યું ...Read Moreને આજે આકાશે પલકને પ્રપોઝ કરીને હચમચાવી નાખી.પલકની આંખો સામે અંધકાર છવાઈ ગયો. થોડીવાર પછી પલકને ભાન થયું. એણે એકદમ આકાશનો હાથ પોતાના હાથમાંથી તરછોડાવી લીધો.અને એકપણ શબ્દ બોલ્યા વગર જ પાણીના રેલાની જેમ સડસડાટ આકાશના ઘરમાંથી નીકળી ગઈ. અને પોતાના ઘરમાં જ્ઈ ને પોતાના રૂમનું બારણું બંધ કરી ને પથારીમાં પોતાનું મોં છુપાવીને પડી ગઈ. એને અવનવા વિચારો આવવા લાગ્યા. એણે થયું
ગડમથલ આ તરફ આકાશની ભાભી પોતાના ઘરે આવી ને ઘરમાં સુતેલા આકાશના માથા ઉપર પ્રેમથી હાથ ફેરવી ને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી.પોતાના દીયરનું હવે શું થશે એની ચિંતા માં ખોવાઈ ગઈ.પરંતુ આજે આકાશ થોડા નશામાં હતો એટલે ભાભીના ...Read Moreએને દેખાયા નહી અને આકાશ ઘસઘસાટ નિંદર માં સુતૈ જ રહ્યો. થોડીવાર આકાશ પાસે બેસીને આકાશની ભાભી રાત્રીનું જમવાનું બનાવવામાં લાગી ગઈ. કારણ કે થોડીવારમાં એનો પતિ ઓફીસથી આવશે તેથી એને આવતા પહેલા ભોજન તૈયાર કરવાનું હતુ જેથી આકાશ ની ભાભી જેનું નામ વિભા હતું એ ભોજન બનાવવા લાગી ગઈ. રાત્રીના લગભગ નવેક વાગ્યે આકાશ નો ભાઈ ઓફીસથી આવ્યો.પોતાની પત્નીને
મનોમંથનઆકાશની ભાભીની વાત પલકના કાળજાને કાંટાની જેમ ચુભી ગ્ઈ,પલક કપડાને પડ્યા મુકીને ગુસ્સે થઈને પગ પછાડતી પછાડતી ચાલી ગ્ઈ. પોતાની મમ્મીને કહ્યું હું આજે કશુ કામ નહી કરુ મારુ તબિયત ખરાબ છે, તારે જે કરવું હોય તે કરજે મને ...Read Moreટોકીશ નહી એટલું કહી ને પલક પોતાનો ઓરડો બંધ કરી ને પથારીવશ થઈ ગઈ. પરંતુ આજે પલક બે બાકળી હોય એવું એને લાગે છે એને કશુંય ગમતું નથી એને એ પણ ખબર નથી પડતી કે આવું કેમ થાય છે.પલકના હૈયામાં કશીક મનોમંથન શરુ થઈ ગયું છે.થોડીવારમાં પથારીમાં પડ્યા પડ્યા જાગતી આંખોમાં સપનું આવી ગયું. એણે સપનામાં જોયું કે પલક આકાશનો