Shatranjna Mohra book and story is written by Urvi Hariyani in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Shatranjna Mohra is also popular in Detective stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
શતરંજના મોહરા - Novels
by Urvi Hariyani
in
Gujarati Detective stories
જન્માક્ષર જોઈ લગ્ન મેળાપક માટે કુંડળીઓ મેળવી રહેલા જ્યોતિષે કહ્યું, ' મારું માનો તો બેન, આ લગ્ન રોકી લો. તમારી મોટી દીકરી આરઝૂ અને આ મુરતિયાના ગ્રહો બિલકુલ નથી મળતાં. '
બિચારી આરઝૂની માતાનો ચહેરો વિલાઈ ગયો. આરઝૂનાં ચહેરા પર ફીક્કુ સ્મિત આવી ગયું.
અને તમન્ના... ? એ ધગધગ થઇ ઉઠેલી.
' ઉઠ મમ્મી, આ જોશી મહારાજ પાસે બે - બે વાર જોવડાવીને નક્કી કરેલાં લગ્ન મોકૂફ રહ્યાં છે. હવે એ કહે છે કે આ લગ્ન મોકૂફ રાખો. તો ચોક્કસ હવે હું આ લગ્ન કરાવીને જ રહીશ. જોઉં છું કે આ વખતે એમનો રાહુ - કેતુ કે શનિ શું કરી લ્યે છે ? ' આટલું કહેતા - તમન્નાએ એની મમ્મીનો હાથ ખેંચીને ઉભી કરી દીધી.
જન્માક્ષર જોઈ લગ્ન મેળાપક માટે કુંડળીઓ મેળવી રહેલા જ્યોતિષે કહ્યું, ' મારું માનો તો બેન, આ લગ્ન રોકી લો. તમારી મોટી દીકરી આરઝૂ અને આ મુરતિયાના ગ્રહો બિલકુલ નથી મળતાં. ' બિચારી આરઝૂની માતાનો ચહેરો વિલાઈ ગયો. આરઝૂનાં ચહેરા ...Read Moreફીક્કુ સ્મિત આવી ગયું. અને તમન્ના... ? એ ધગધગ થઇ ઉઠેલી. ' ઉઠ મમ્મી, આ જોશી મહારાજ પાસે બે - બે વાર જોવડાવીને નક્કી કરેલાં લગ્ન મોકૂફ રહ્યાં છે. હવે એ કહે છે કે આ લગ્ન મોકૂફ રાખો. તો ચોક્કસ હવે હું આ લગ્ન કરાવીને જ રહીશ. જોઉં છું કે આ વખતે એમનો રાહુ - કેતુ કે શનિ શું કરી લ્યે
‘શું મને અંદર આવવાનું નહીં કહે આરઝૂ ? ' અમેયના અનુનયભર્યા પ્રશ્નથી આરઝૂ ઝબકી હતી.
એણે બાજુ પર ખસી જતા અમેયને ફ્લેટમાં અંદર આવવા જગ્યા કરી આપી.
તરત આરઝૂ અંદર કિચનમાં પાણી લેવા ચાલી ગઈ. જઇ રહેલી આરઝૂને જોઇ ...Read Moreહૈયેથી એક પ્રલંબ નિ:સાસો સરી પડેલો.
એણે જીગરફાડ પ્રેમ કર્યો હતો આરઝૂને, હજી પણ કરતો હતો. છતાં આજે કેવા વિચિત્ર સંજોગોમાં એને અહીં આવવું પડેલું.
જયરાજ પરિમલ તન્ના - ડાયમંડ કિંગ !
આ નામ મુંબઈના હીરા બજારનું એક મોટું નામ ગણાતું. હીરા બજારની કોઈ પણ આંટીઘૂંટી ઉકેલવી અને તુરત નિર્ણય લેવાની જયરાજ તન્નાની ફાવટ આજે દીકરીના કિસ્સામાં જવાબ દઈ ગયેલી.
રાતનાં દોઢ વાગ્યો હતો. એ ...Read Moreએનાં જુહુનાં બંગલામાં, એનાં જ જેવી એની તેજીલા તોખાર જેવી પુત્રી દેવયાનીની રાહ જોઈ રહેલો.
ત્રેવીસ વર્ષની દેવયાની બંગલામાં પ્રવેશી, ત્યારે એની પસંદના પરફયુમની મહેકથી દીવાનખંડ મહેકી ઉઠ્યો.
'દિ... ' તમન્ના દોડી આવી હતી.
પૂરા ચૌદ દિવસ પછી હોસ્પિટલથી આવેલી આરઝૂ ઘરમાં પ્રવેશતાં જ ફસડાઈ પડેલી. તમન્નાને ઘરે ડોક્ટરને બોલાવવા પડ્યા હતા, કેમ કે આરઝૂ બેહોશ થઇ ગઈ હતી.
તમન્નાએ માનેલું કે પૂરા ચૌદ દિવસ અવિરત આરામ ...Read Moreવગર અમેયની સુશ્રુષામાં રહેલી આરઝૂ હદ બહારના થાકથી બેહોશ થઇ ગઈ છે.
'સ્ટોપ દેવયાની, ડોન્ટ મૂવ ' જયરાજે ઘર છોડીને જઇ રહેલી દેવયાનીને પડકારેલી.
જયરાજ તન્નાને પણ ગણકાર્યા વગર ઘર છોડીને જઈ રહેલી દેવયાનીને રોકવાની મિથ્યા કોશિશ અમેયે કરી નહીં એ સારું થયું.
કેમ કે દેવયાની સહેજ પણ થડકયા વગર હાથમાં ...Read Moreપર્સ અને એની સમાન ભરેલી બેગ લઇ ડ્રોઈંગરૂમના દરવાજા તરફ ધપી ગઈ હતી.