Is love in first sight a reality book and story is written by Siddharth Chhaya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Is love in first sight a reality is also popular in Human Science in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પહેલી નજરનો પ્રેમ: હોય ખરો? થાય ખરો? ટકે ખરો? - Novels
by Siddharth Chhaya
in
Gujarati Human Science
“બસ એને જોઈ અને પ્રેમ થઇ ગયો!” “વાઉ! કેટલો હેન્ડસમ છે?? મને તો આ જ જોઈએ!” આ પ્રકારના વાક્યો માત્ર ફિલ્મોમાં જ નહીં પરંતુ રીયલ લાઈફમાં પણ બોલાતા હોય છે અને આ વાંચતી વખતે તમને તમારા દ્વારા પર આ પ્રકારના બોલાયેલા વાક્યો યાદ આવી ગયા હશે, હેં ને? અને એ વાંચતી વખતે કદાચ તમારા ચહેરા પર લાલાશ આવી ગઈ હશે અને જો એ નહીં આવી હોય તો એક શરમાળ સ્મિત તો જરૂર આવી ગયું હશે. એવું તે શું છે જે કોઈ અજાણી વ્યક્તિને પહેલી નજરમાં જ પોતાની હોય એવું લગાડવા માટે આપણને મજબૂર કરી દે છે? વેલ! જો તેની ખબર
“બસ એને જોઈ અને પ્રેમ થઇ ગયો!” “વાઉ! કેટલો હેન્ડસમ છે?? મને તો આ જ જોઈએ!” આ પ્રકારના વાક્યો માત્ર ફિલ્મોમાં જ નહીં પરંતુ રીયલ લાઈફમાં પણ બોલાતા હોય છે અને આ વાંચતી વખતે તમને તમારા દ્વારા પર આ ...Read Moreબોલાયેલા વાક્યો યાદ આવી ગયા હશે, હેં ને? અને એ વાંચતી વખતે કદાચ તમારા ચહેરા પર લાલાશ આવી ગઈ હશે અને જો એ નહીં આવી હોય તો એક શરમાળ સ્મિત તો જરૂર આવી ગયું હશે. એવું તે શું છે જે કોઈ અજાણી વ્યક્તિને પહેલી નજરમાં જ પોતાની હોય એવું લગાડવા માટે આપણને મજબૂર કરી દે છે? વેલ! જો તેની ખબર
આ આર્ટીકલ સિરીઝના પહેલા ભાગમાં આપણે એ સવાલનો જવાબ મેળવ્યો કે શું પહેલી નજરનો પ્રેમ હોય ખરો? જેનો જવાબ હા માં હતો. આ ભાગમાં આપણે બાકીના બે પ્રશ્નોનો ઉત્તર મેળવવાની કોશિશ કરીશું. તો બીજો સવાલ આપણો એ હતો કે ...Read Moreપ્રથમ નજરનો પ્રેમ થાય ખરો? જો કે આ સવાલનો જવાબ આપણે મોટેભાગે પહેલા ભાગમાં મેળવી ચૂક્યા છીએ કે કોઇપણ પ્રકારના પ્રેમ થવા પાછળનું મૂળ કારણ આકર્ષણ હોય છે, પછી તે શારીરિક સુંદરતા હોય કે કોઈ અનોખી પ્રતિભા સામેવાળા પાત્રમાં હોય, પણ આ પ્રકારે પ્રેમ થઇ શકે છે. પરંતુ મૂળ મુદ્દો અહીં એ છે કે આકર્ષણ અને પ્રેમ વચ્ચેનો ભેદ કેવી