always happy...

જો દરેક માણસ ને ઇચ્છાનુવર્તિ મળી જાય તો માણસ ને કોઈ વાત ની ઝંખના કે ઈચ્છા રહે જ નહીં ...
#ઈચ્છાનુવર્તી

કોઈ વ્યક્તિ મારા વિશે જો ઘસાતું કે ખરાબ બોલે એ જો સાચું હોઈ તો એને સ્વીકારી મારે મારી જાત ને સુધારવી જોઈએ અને જો ખોટું હોઈ તો એ મારા બોલતું જ નથી તો એનો જવાબ શા માટે આપવો ?

Read More

ઘણી વાર સમય એવો આવે કે તમે તમારી ઈચ્છા અનુસાર વર્તી શકતા નથી ત્યારે મન મારી ને સમય અનુસાર વર્તવું પડે છે.
#ઈચ્છાનુવર્તી

Read More

દેકરો તો ખોટા નો જ હોઈ છે સાચો તો ચૂપ રહી ને પણ બાજી જીતી જશે
#ખોટું

ઘણી વાર સાચું અને ખોટું બંને આપણી નજર સામે હોઈ છે. છતાં આપણે નિર્ણય નથી લાઇ શકતા
#ખોટું

એક વાર ખોટું બોલવાથી તમે પેહલા બોલેલા હજારો સત્ય પર આંગળી ઉઠી શકે છે..

એક વાર ખોટું કરવાથી સાચા માણસ ની લાગણી દિલ થી દુભાઈ છે.

ક્યારેક એક સાથે ના સબંધ ને સાચવવા માટે બીજા પાસે ખોટું બોલી હૃદય ની લાગણી દુભાવી જાય છે .

સાચા ના દરવાજા હમેંશા માટે શાંતિ આપશે જ્યારે ખોટું યાદ રાખી અને અંતે તો નિરાશા જ મળશે .

સાચું હમેંશા છાતી ફુલાવી નજર સામી મેળવી ચાલે છે જ્યારે ખોટું માથુંનીચું કરી નઝર ઝુકાવી જય છે.

#ખોટું

Read More

કોઈ નિરાશ અને મન થઇ હરેલા માણસ ને બસ તેમને સાથ નહીં પરંતુતમારા બે શબ્દો ની હૂંફ મળી જાય તો એને દરેક પરિસ્થિતિ જીતી લેવાની હિંમત મલી જાય
#હૂંફ

Read More

ઉત્સાહી મન ની સાથે કરેલ કામ હંમેશા સફળતા ન શિખરો જ મળે છે.
#ઉત્સાહી

બસ અત્યાર સુધી આટલું શીખી ..


કે....દુનિયા ની ઉત્તમ નિશાળ એક વૃદ્ધ માણસ ના પગ માં છે.
કે....તમે મારો દિવસ સુધારી દીધો એવું કહેનારા એવું મને કહેનારા હકીકત માં મારો દિવસ સુધારી દે છે.
કે....કે બાળક ની કોઈ પણ ભેટ દિલ થી ઈશ્વર ની ભેટ મણિ ક્યારેય તેનો અસ્વીકાર ના કરવો જોઈએ.
કે....આપણી પદ પ્રતિષ્ઠા આપણ ને ગમે એટલે ગંભીર રહેવાનું શીખવાડે પરંતુ આપણી પાસે એવા એક બે મિત્રો તો હોવા જ જોઈએ કે જેની પાસે આપણે મન મૂકી ને વેટ કરી ગપ્પા મારી શકીએ.
કે....આપણ ને બધું જ નથી આપ્યું એ ભગવાને એ આપણે ને આપેલ સુંદર વરદાન છે.
કે....રોજિંદા જીવન ની નાની નાની ઘટના જ જિંદગી નું સાચું સ્વરૂપ આપતી હોય છે.
કે....મારો વિકાસ કરવાનો સૌથી સરળ રસ્તો મારા વધારે પ્રતિભાશાળી વ્યક્તિ સાથે રહેવું .
અમૂલ્ય તક ક્યારેય વ્યર્થ જતી નથી જો આપણે તેને ના ઝડપી લઈ એ તો કોઈ બીજું એને ઝડપી લેવા તૈયાર જ હોઈ છે.
કે....જો તમે કટુતા અને કડવાશ ને તમારા હૃદય માં સ્થાન આપશો તો ખુશાલી અને પ્રેમ બીજે રહેવા જતા રહશે અને અંદરોઅંદર જરાય બનતું નથી..
કે....દરેક જણ ને પહાડ સુધી પહોંચવાની તમન્ના હોઈ છે પરંતુ સાચો આંનદ ત્યાં સુધી પહોંચવા માં હોઈ છે.
કે....અંતે જિંદગી અતિ કઠિન છે પરંતુ હું પણ કાઈ ઓછી મજબૂત તો નથી જ .
કે....સુંદર મજાનું સ્મિત એ ચેહરા ની સુંદરતા વિનામૂલ્યે વધારવાનું ઔષધ છે.😊always smile

Read More

બસ મારે જોઈએ પુરી જિંદગી જીવવા માટે તારો નિસવાર્થભર્યો મારા પર અન્યય પ્રેમ
#અનન્ય