ખભે કોથળો ને દેશ મોકળો....

આગળ વધવાનો પસ્તાવો તમને પણ થશે
બસ તમે એક વાર ગામ મૂકીને જાવ તો ખરા...!!!

ઉઠો દ્રૌપદી શસ્ત્ર ઉઠાઓ
અબ ગોવિંદા ના આયેંગે!!!🙏🏻

રહેવા દે,
એક મુલાકાત ઉધાર આપણી..
સંભળાયું છે,
ઉધાર હોય તેને લોકો ભૂલતા નથી.?