Hey, I am on Matrubharti!

કેટ કેટલીયે ખારાશ
ગટગટાવી છે
ત્યારે આ દિલ
દરિયા જેવું થયુ છે

આ સરસ રચના કોની છે ?
કોય ને ખબર હોય તો જણાવશો.
plz

નિર્બળ નથી સિંહ છું આજે ખબર પડી,,
લોકો ચડ્યા છે માંચડે મારા શિકારમાં..

Read More

મરીઝસાહેબ એ બહુ સરસ લાઈન લખેલી છે.

નિર્બળ નથી સિંહ છું આજે ખબર પડી,,
લોકો ચડ્યા છે માંચડે મારા શિકારમાં..
#મરીઝ

Read More

નતમસ્તકે હુંય નમતો હતો આસ્તિક ની માફક...
તમે મળ્યા નહીં તો
*નીત* નાસ્તિક થય જવાયું...
"નવનીત"

કોઇક નથી છતાંય
ઘણુ બધું છે નીત
ઘણુ બધું છે છતાંય
કોઇક નથી નીત