મહાદેવ કી લાડલી

happy mother's day to all lovely mothers 🙏
દુનિયાના ની દરેક 'માં' ને મારાં દિલ થી વંદન 🙏

થોડો સમય મળે તો નાના બાળકો સાથે હસી લેવું, રમી લેવું, કાલીઘેલી વાતો કરી લેવી,
પછી કહેતાં નઈ કે, ઇશ્વર ક્યાંય મળ્યો જ નહિ.

-મહાદેવ કી લાડલી

Read More

મારી લાખો-હજારો ખમી જણતા હોવાં છતાં. પણ,
દરેક પરિસ્થિતિમાં મારો સાથ આપ્યો, મારા મહાદેવે.
જ્યારે પણ જે કઈ માગ્યું તે બધું જ આપ્યું, મારા મહાદેવે.
જેવી છું તેવી સૌથી બેસ્ટ છું તે વિશ્વાસ આપ્યો, મારા મહાદેવે.
નાના પ્રત્યે પ્રેમ અને મોટા પ્રત્યે આદર નો ભાવ આપ્યો, મહાદેવે
દરેક ના ચહેરા ઉપર સ્માઈલ લાવી શકું એવો વિશ્વાસ આપ્યો મહાદેવે...

-મહાદેવ કી લાડલી

Read More

બધાં કહે છે કે, શું લઈ ને આવ્યા અને શું લઈ ને જવાનાં, ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જવાનાં.
પરંતુ હું, કહું છું કે ખાલી હાથે આવ્યા અને બધાં ના દિલ માં વસી ને જવું છે.

-મહાદેવ કી લાડલી

Read More

Happy women's day to all Queen 💐

સૌ મિત્રોને મહાશિવરાત્રિ ની હાર્દિક શુભકામના🙏
હર હર મહાદેવ
જય ગિરનારી
જય મહાકાલ

Always smile 😊

Good morning 🙋‍♀️