જે શક્ય નથી એ જ તો કરવુ છે. હુ મુસાફર મારી દુનિયાનો .

બસ ચા સુધી....

ચા ની રાહ જોતા હતા અને ચા આવી ગ‌ઈ...
21 may 2022...

epost thumb

old memories.....

happy mother's day ....
@charmi

remember date....7 March 2021
કોણ કહે છે બધું ભુલાઈ જાય છે ,
કેમ કે અમુક ધટનાઓ ભુલવા માટે નહીં પરંતુ સાથે જીવન પસાર કરવા માટે થાય છે.
આજે એક વર્ષ વિતી ગયું છતાં હું ને મારી ચા એક બીજા ની રાહ જોયા કરીએ છીએ છીએ.
Mrs.Philosopher

Read More

એક સપનું મારા કાન માં આવી ને ક‌ઈ જાય છે...
તું અચાનક મારા સામે આવી ને ઉભી રહી જાય છે અને કહે છે જો તો મારા હાથ માં શું છે અને બસ હું રડ્યા જ કરું છું કારણ કે જે સપનું સાકાર કરવા આટલાં દિવસ દુર રહ્યા એનો અંત આવી જાય છે અને બસ હું તારા હાથમાં મારું નામ જોયા કરું છું અને બસ રડ્યા કરું છું.
બસ આ એક લાગણી ભરેલી ક્ષણ છે જે આપડે બન્ને એ માનવા ની છે...
# mrs. philosopher

Read More

Wishing you many many happy returns of the day my princess..my life line..my wifi.charu mumma..
My everything forever you
🥺🥺🥺🥺🥺🥺🥺

વર્ષ નાં છેલ્લા દિવસે પણ એટલું જ કહીશ.....
I AM INCOMPLETE WITHOUT YOU
હું ને મારી ચા બન્ને નવા વર્ષમાં પણ તારી રાહ જોઈશું.
@ mrs.philosopher
@charmi

Read More

વાત હતી બસ ચા સુધી.

આજે પણ એજ રસ્તા પરથી પસાર થાઉં છું જ્યાં તે પ્રથમવાર હાથ પકડ્યો હતો,
બસ એ રસ્તો અને હું ત્યાં ને ત્યાં ઉભેલા છીએ બસ તું આવી જા અને હાથ પકડી ને મને લ‌ઈ જા.
@mits forever

Read More