Song Writer, Lyrcist ,Love to Write Poem, Shayari ,Story ,

आज त्यौहार है खुशियो का, आज त्यौहार है रोशन उजालो का,आज त्यौहार है पूजा अर्चना का, आज त्यौहार है नयी उम्मीद, सपनो को सजाने का "

दीपावली के इस पावन त्यौहार पर मेरी और से हार्दिक शुभेच्छा !

मनोज प्रजापति 'मन '😊

Read More

આપણા દેશ ની મીડિયા ને એક વિનંતી છે, જો મીડિયા આટલું પણ કરે ને તોય ઘણું છે...આશા છે શેયર કરશો !
#Media #Farmers #Gujarati #challenge #Problems #Tiktok #motivation #speech #shayari

Read More
epost thumb

વાતો મા ને વાતો મા આપણે કેટલા દૂર ચાલ્યા ગયા ?,
હવે પાછા ફરવા નો રસ્તો ન જડે તો સારું !!
-Manoj Prajapati 'Mann'

नहीं आसान होती है जिंदगी जवानो की,
जवानी निकल जाती है, हमारी रक्षा करते करते !
-Manoj Prajapati 'Mann'

'अब तो वो दीवारें भी गिर गई,
जिस पर हम तेरा नाम लिखते थे ! '
-Manoj Prajapati 'mann'

ये जो सफर में,
खिड़की से हवा आती है,
वो तेरी लहराती जुल्फों की
याद दिला जाती है
-मनोज प्रजापति 'मन'

પહેલી નજર ને પહેલો પ્રેમ,
ભાગ્યેજ પાર પડે હેમ ખેમ
-મનોજ પ્રજાપતિ 'મન'

https://youtu.be/w70Xj0ISteA

12 May એટલે મધર ડે, (માતૃદિવસ)
આવો મહત્વ સમજીએ માં નું,
આ વિડિઓ અવશ્ય જુઓ 🙏🏻

#kavyotsav #પ્રેમ #કાવ્યોસ્તવ

"બહુ અજબ આપણો પ્રેમ,
ભુલાય કેમ?

પ્રથમ મુલાકાત,આંખો નો હસ્તક્ષેપ ,વાતો નો વેગ,
હસતો, હસાવતો, રમતો હેમ ખેમ,
બહુ અજબ આપણો પ્રેમ
ભુલાય કેમ??

રસ્તા જુદા ,ઘર જુદા, પણ જાઉં છે એક જ મંઝિલ પર,
સપનાઓ નું ઘર બાંધેલું યાદ છે ને અવકાશ પર?
ભલે ને લોકો ને લાગતો ખાલી વ્હેમ
બહુ અજબ આપણો પ્રેમ,
ભુલાય કેમ?

નિત્ય નવા નક્કોર ખેલ,ચાલ ને ડૂબી જાઈએ, તરવાનું પડતા મેલ,
એકબીજા નો આત્મા નો સાથ, તો દુનિયા થી ડરવાનું કેમ?
બહુ અજબ આપણો પ્રેમ,
ભુલાય કેમ?
-મન

Read More