गरज उठे गगन सारा समुन्दर छोड़ें अपना किनारा, हिल जाए जहान सारा जब गूंजे महादेव का नारा..

જીંદગીના કડવા અનુભવો જ વ્યક્તિની નિર્દોષતા છીનવી લે છે..!!

🌞🌺 શુભ પ્રભાત 🌺🌞

ध्यान का आदिकारण गुरू मूर्ति है,
गुरू का चरण पूजा का मुख्य स्थान है,
गुरू का वाक्य सब मन्त्रों का मूल है,
और गुरू की कृपा मुक्ति कारण है.

🙏🏻गुरुपूर्णिमा महोत्सव की खूब सारी शुभ कामना🙏🏻
😊 Happy Gurupurnima 😊
🌞🌺 शुभ प्रभात 🌺🌞

Read More

સહજતા હતી,
સાદગી હતી,
ને બંદગી પણ હતી,
જયારે મોબાઈલ ન હતા,
ત્યારે ઘરમાં જીવતી જીંદગી હતી..

🌞🌺 શુભ પ્રભાત 🌺🌞

Read More

મજબૂરી મોડી રાત સુધી જગાડે છે,

જવાબદારી સવારે વહેલા ઉઠાડે છે..

🌞🌺 શુભ પ્રભાત 🌺🌞

किसी ने पूछा कि
इस दुनिया में आपका*
अपना कौन है..???
ज्ञानी व्यक्ति ने हंसकर कहा 👉 'समय'
अगर वो सही है,तो सभी अपने हैं,वरना कोई भी नहीं...

🌞🌺 Good Morning 🌺🌞

Read More

દુનિયા નું સૌથી અસરદાર માસ્ક તો રૂપિયો છે,

ગમે તેવાં નું મોઢું બંધ કરી દે છે..🤐

🌞🌺 સુપ્રભાત 🌺🌞

આપણું દુખ હંમેશા સંબંધો ની પરીક્ષા લે છે,

સાચા ટકી જાય છે અને ખોટા છટકી જાય છેં..!!!

🌞🌺 સુપ્રભાત 🌺🌞

અજીબ ખેલ છે આ ઉપરવાળાનો,
અમને મળાવી તો દીધા,❤️

પણ અમને એકબીજાના નસીબ માં લખવાનું તો ભુલી જ ગયા..💔

दर्द वही है जो
"छुपा" लिया जाये.!

जो बता दिया जाये, वो
"तमाशा" बन जाता है..!!

🌞🌺 शुभ प्रभात 🌺🌞

મને મારા મૌન થી સમજજો..

કેમ કે શબ્દો તો હું માણસ જોઈને બોલું છું..!!

🌞🌺 ₲๑๑d ℳ๑®ทïทg 🌺🌞