Hey, I am on Matrubharti!

?જે માં બાપ પોતાના
દિકરા પર ગર્વ કરે
તે દિકરા ને દરેક સ્થળે સફળતા મળે
છે.દુનિયા ના તમામ
દરવાજા તેને માટે ખુલ્લાં રહે છે.કારણ તેની પાસે
માં બાપ ના આશીર્વાદ
હોય છે.?
મૌલી.

Read More

?માં પાસે કરેલી પ્રાર્થના અને
વિસ્વાસ માં એટલી તાકાતહોય છે કે જે
અશક્ય ને પણ શક્ય બનાવી દે છે.?
મૌલી.

આપણા ફિલ્મ સ્ટાર બચ્ચન સાહેબ ની ટીવી માં એક એડ આવતી હતી,પોલીયો નાબૂદ કરવા માટે.ઘર પાસે ખુલ્લા નાળાથી ગંદકી ફેલાય છે, સ્વછતા રાખો પોલીયો નાબૂદ કરો.
એવખતે પોલીયોની રસી પીવડાવવા માટે અમારે ત્યાં આવ્યા. ત્યારે મેં તેમને કહ્યું કે બચ્ચન સાહેબ ગમે તેટલી એડ કરે કે તમે ગમે તેટલી રસી પીવડાવશો તો પણ કંઈ ફેર નથી પડવાનો.તયારે તેમણે કહ્યું કે કેમ બહેન એમ કહોછો. મેં એમને કહ્યું કે તમે આવો ને જાતેજ જુઓ,એમ કરીને હું તેમને અમારા ઘરની પાછળ લઈ ગઈ.
ઘરની પાછળ ઝુંપડા વાળા જે બાજુ માં મેદાન હતું તેમાં ખુલ્લા માં હાજતે જતા હતાં, અને ગંદકી કરતાં હતાં.પણ તેનાં માટે કંઈ પગલાં લેવાતાં નહતાં.તે ભાઈ સિવિલ હોસ્પિટલના ડૉ. હોવાથી મારી વાત સમજી ગયા.અને ટુંકમાં ભલામણ થી આજે તે જગ્યાએ બગીચો છે.
"સ્વચ્છતા એ પણ એક આપણી જીવન જરૂરિયાતનછે."

મૌલી.

Read More

?મારા ? ઘર ની ગેલેરી માં થી જ બગીચો દેખાય છે.એક દિવસ એકવીસ - બાવીસ વર્ષ નો છોકરો અને બાર - તેર વર્ષ ની છોકરી આવીને બાંકડા પર બેઠા હતા.છોકરી શાળા નાં પહેરવેશમાં હતી, અને દફતર પણ સાથે હતું. એટલે મને થોડો ગુસ્સો આવ્યો.મે મારી નૈતિક ફરજ સમજીને તે લોકો ને અહીંથી ઉભા થઇ જવાનું કહ્યું. છોકરાએ જવાબ આપ્યો કે અમે ફ્રેન્ડ છીએ ખાલી વાતો કરવા બેઠા છીએ. તો મેં એને કહ્યું કે ફ્રેન્ડ છે,તો એનાં કે
તારા ઘરે જઈને બેસોને અહીં આવવાની ક્યાં જરૂર છે.
એટલીજ વારમાં છોકરી તો ડરીને ભાગી ગઈ.
આવાં બધાં તો રોજ આવતા હોય છે, અને હું
બધાને ભગાડુ છું.જો દરેક જણ આસપાસ માં આવું જ કંઈક જોવામળે નેં પોતાની ફરજ બજાવે , તો કેટલીય દિકરી ઓને બળાત્કાર માંથી બચાવી શકાય છે.સરકાર
તો કાયદા લાવશે પણ કાયદો ભંગ કરનાર ને રોકવો આપડો જન્મસિધ્ધ હક્ક છે.?
? ગાંધીગીરી.?
? ?? ? મૌલી.
મેરા ભારત મહાન ૨-૧૦-૨૦૧૯

Read More

????☎️
?????️??
?⌨️?️?️?
જો વિજળી ની શોધ જ
ના થઈ હોત તો? આમાંનું
કંઈજ નાહોત. વિજળી એ ઈતિહાસ રચ્યો છે.
તેની કિંમત સમજો.?
મૌલી.

Read More

?ગમે તેટલા ઊંચા પહાડ
હોય,તે નદી નાં પ્રવાહ
ને રોકી નથી શકતાં.તેમ
જેને આગળ વધવા ની
ધગસ? હોય તેને કોઈની તાકાત રોકી નથી શકતી.
મૌલી.

Read More

??દાદા દાદી નાં જમાનામાં મકાનો કાચાં હતાં પણ સંબંધો સાવ સાચાં હતાં.દિવાલો જોખમી હતી,પણ લાગણીઓ વિસ્વાસુ
હતી.?.
મૌલી.

Read More

"અમરપટો", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

Read More

?હું કોઈ સપનું,દિલ કે
દર્પણ નથી, તો તુટી
જવું. હું તો દરિયો છું,
?તુટેલા બધા ને
સમાવીલવું.??
દુઃખીઓ ના દુઃખ દૂર
કરી દિલ દરિયા જેવું
બનાવજો.?
મૌલી.

Read More