Hey, I am reading on Matrubharti!

આપણે મનુષ્ય આશાઓ થી બંધાયેલા હોઈએ છીએ.....એટલે જ સબંધ નામનું પુષ્પ ખીલેલું રહે છે....હા...પણ...જો એ આશા સ્વતંત્ર મિજાજ ની હોય તો સબંધ મહેકતો રહે છે....પણ જો આપણે એના ગુલામ બની જઈએ તો સબંધ ની નિખાલસતા પણ મરી પરવાર શે....

Read More

दुख : को...
समेटा जा सकता हे...
पर दुखी को नहीं...!!!

માનવી ના દરેક સબંધો
કોઈક ને કોઈક જુઠ ની
બુનિયાદ ઉપર ટકેલા હોય છે.....
એ એક નક્કર વાસ્તવિકતા છે

સત્ય વજુદ માં ખુબ હલકું હોય છે,
એટલે જ એ ક્યાંય વર્તાતું નથી હોતું

માણસ ને,
છેતરવો ..ખૂબ સરળ છે......
પણ સમજવો,
એટલો જ અઘરો છે...!!!

જિંદગી વિશેષ કાઈ જ નથી
એક ઉદ્યમ છે....!!!

जो कुछ तबाह होता हे,
वो खाख कहा होता है?
खाबो के बुलबुले उठते है,
मगर जनाजा नहीं निकलता है....
अक्सर उलझ सा जाता हु
इस बात पर
की आइना हर किसी को
खुद से बहेतर क्यु दिखता है?
ये काच सी जिंदगी हे
चुभती भी बहुत है
और रखती भी बहुत हे

Read More

સંજોગો ને વમળ જેવા ના બનવા દેશો
સંજોગો ઉપર ક્યારક ગ્રહણ લાગી શકે છે
પણ એને સાફ સુથરા બનાવવા એ પણ
આપણી જ જવાબદારી હોય છે

Read More

दुनिया का दस्तूर भी बहोत अजीब सा हे
यहां अपने लोग भी गेर से रहते हे