खुश्बु अपने लिबास से नही,पर अपने व्यक्तित्व से आनी चाहिए

ખરાબ કોઈ એક અનુભવથી,
ન તો બીજા માટેની ભાવના ખરાબ થવી જોઈએ,
ન તો આપણા કોઈ અભિગમમાં ફર્ક આવવો જોઈએ,
કારણ એમણે જે અનુભવ શીખવ્યો એ એમનું વ્યક્તિત્વ હતું,
હવે કોઈ એક વ્યક્તિ દુષ્ટ હોય તો બધા દુષ્ટ જ હોય એવું જરૂરી તો નથી ને!
#દુષ્ટ

Read More

ઘણી ચીવટતાથી પ્રયાસ કર્યો છે એક એવા વિષય પર લખવાનો જે હવે લગભગ ભુલાઈ ગયું છે પત્રો લખવાનું. બસ આપના પ્રતિભાવ આપશોજી!
"પત્રયુગ" by Maitri read free on Matrubharti
https://www.matrubharti.com/book/19895658/era-of-letters

Read More

તમે પૂછો નહીં કે યાદ અમે કેટલું કરીએ છીએ?
તમને ખબર નથી હિસાબ અમારા આંસુઓનો જે વહ્યા છે વિરહમાં તમારા!