વ્યવસાયે હું આયુર્વેદિક ડોક્ટર છું ફક્ત વાંચન ના શોખ ખાતર માતૃ ભારતી એપ જોઇન કર્યુ છે

हसरते खुब होती है कुछ नया करने की मगर दुनिया से लडने की शक्ति नहीं रही अब!! #निराशा -Krutika

કહેવાય છે કે ગણેશજી ને મધુમેહ હતો તો પછી તેમની સ્થાપના કરી બ્લડસુગર વધારે એવો પ્રસાદ કે થાળ શા માટે ધરાવતા હશે??? પ્રિય એવા લાડુ ખવડાવી સુગર ઘટાડનારો મામેજવો પણ ધરાવવો જોઇએ
#Just thinking
Krutika

Read More

આપણે ઘરમાં નળ બગડે તો રિપેર કરાવીએ છીએ
વરસે એકાદ- બે વાર ગંદી ટાંકીને સાફ પણ કરીયે છીએ જેથી નળમાં ચોખ્ખું પાણી ફોર્સથી આવે
તેવી જ રીતે શરીરરૂપી ઘરમાં પણ અવરોધ આવતા રોગો ઉત્પન્ન થાય છે પણ રોગોત્પતિ ના થાય તે માટે ટાંકીની સફાઇની જેમ શરીરની સફાઇ કેમ નથી કરાવતા???
આવો વર્ષ માં એક વાર શરીરની સફાઇ માટે પંચકર્મ કરાવીએ
એ ના કરી શકીયે તો મહિને એક વાર રાત્રે હરડે કે ત્રિફલા તો લેતા શીખીયે
-કૃતિકા

Read More

જીવનસાથી એટલે એવી હુંફ
જે ઓછી મળતા
જીવન ભારરૂપ થઇ જાય!
વધારે મળતા
જીવન સ્વર્ગ બની જાય!!
-કૃતિકા

हम यु ही नसीब को पथ्थरोकी लकीर समझ बैठे।
मेहनत करके देखा लकीरें बदलतीसी नजर आई।
कृति

પૃથ્વી પર ના બધા ધર્મોના લોકો માને છે કે આપણો જ ધર્મ સાચો અને પૃથ્વી પર ફક્ત આપણા ધર્મ નું જ અસ્તિત્વ રહે અને આતંકવાદનો જન્મ થાય છે !!
કૃતિકા

Read More

આજની લાઇફસ્ટાઇલ પ્રમાણે સૌથી વધુ જન્મ છોકરીઓનો જ થવો જોઈએ પણ પુરુષપ્રધાન સમાજ ત્યાં પણ છેડા કરી પોતાના માટે જ આફત નોતરી રહ્યો છે
કૃતિકા

Read More

રક્ષાબંધન ના દિવસે ભાઇ ની કલાઈ ખાલી રહી ગઈ
ક્યા સુધી ભૃણહત્યા કરતા રહીશુ!!
છોકરા ના લગ્ન છોકરી ન મળવાથી જ્ઞાતિ બહાર કરવા પડ્યા
ક્યા સુધી ભૃણહત્યા કરતા રહીશુ!!
-કૃતિકા

Read More

તમે સૂર્ય સમા તેજ અને હું ચંદ્ર સમી શીતળ! ઇશ્વરે બનાવી આપણી જોડી અદભુત!! કૃતિકા

જ્યારે તમે ક્રોધ ને સારી રીતે સમજી જાવ છો તો ક્રોધિત વ્યક્તિ પર ગુસ્સે થઈ શકતા નથી
કૃતિકા