Writer.

...

...

બાળપણ માં દાદી ની વાર્તા અધૂરી
રહે તો ધારદાર આશુ એ રડતો.
આજે હકીકત અધૂરી રહી ગઈ
પણ દાદી કીધી હતું કોઈ દિવસ ન રડતો.

-Keval ❤️

Read More

માત્ર વસ્ત્ર બદલવા થી આત્મવિશ્વાસ આવી શકે,
વિચારો તો વિચારો બદલવાથી શુ થઈ શકે.
-Keval❤️

वो कहती थी दुप्पटे मे मिलने
से इश्क बदनाम होता है!
दिल हो मिलने का तो कैद
पंछी को आज़ाद करना!

-Keval ❤️

કેવલ પ્રેમ જ હતો એને મારી સાથે
પછી સંજોગો એવા રચાયા અને
ખાલી કેવલ બનીને રહી ગયા.

-Keval ❤️

बारिस थोड़ा संभलकर बरस
किसान को इसी अनाज से कर्ज चुकाना है!
ज्यादा शोख हे बरसने का तो वहा बरस
जहाँ तुझे सिर्फ रोमांटिक मौसम कहा जाता है!

-Keval ❤️

Read More

Good Afternoon ❤️

I want to write one story based on Women's Period.
Actually this is my most favourite topic to write my emotions.

Story will be including Below points

1) Why in ancient times womens are not allowed to visit Temples.
2)How we can Support women in periods
3) What we can learn from periods.
4)Why women are so strong.
5) Last but not least my favourite poem describing pain of women in periods and how can we reduce thm through our sweet words.


All I want you people to share your ideas tht wht shld be the topic for this beautiful story?


plz Do comments.

Thank you ❤️

Read More

वतन पर मर मिटने की जूठी बाते मत किया करो
तुम्हे फिर से खाना खाकर सोना है !

-Keval ❤️

મને કેદ માં પંખી પણ નથી ગમતું
અને એ તો સ્ત્રી છે.

-keval ❤️