#Nirvita s world નિરવિતા (કવિતા પટેલ) નિ=નિરંતર +ર =રચ।તી રહે એવી + વિતા = કવિત।

कुछ सवालात से है
सभी को हमारी पसंद पर
हमने जवाब देने का काम
समय पर छोड़ दिया है

- कविता पटेल

તારી વ્યસ્તતા પણ કમાલ ની છે જે મારી નવરાશ પર જ વ્યસત હોય છે.

- કવિતા પટેલ

ખરી મજા નાદાનીમાં છે કેમ કે વધુ પડતા ડાહ્યા ને દોઢ ડાહ્યા કહેવાય છે

- કવિતા પટેલ

जिनकी खामोशी बहुत
शोर करती हो
उनके अल्फाज़ अकसर
कहर मचा देते हैं |

- कविता पटेल

बहुत तंग किया लगता है इंसान की हरकतों ने तभी तो खामोशी के घेरे में खुदा भी
" Social Distance "बनाकर खड़ा है

- कविता पटेल

Read More

તમારી હયાતી ની હાજરી કંઈક એવી આપો કે
સહુ તમારી ગેરહાજરી ની ફરિયાદ કરે.

- કવિતા પટેલ

દોષ

😍😍😍