Hey, I am on Matrubharti!, में दोहा, गीत, लग्न गीत, स्टोरी, २ोमेन्टीक, हास्य, गीत लीखता हुं॥

********* સવાલ **********
આપણે ખરેખર આઝાદ છે?
આ પણ એક સવાલ છે,
પાણીની તરસ લાગે છે,
પાણી મળશે કે કેમ,?
આ પણ એક સવાલ છે,
નોકરી ગમે ત્યાં કરી શકીયે છીયે,
ગુજરાન પુરતો પગાર મળશે?
આ પાગ એક સવાલ છે,
ખેડુતને ખેતી કરે છે,
તેનાં પરીવારને ખાવાનું મળશે?
આ પાગ એક સવાલ છે,
*****KV Zankat

Read More

આપ્યું હતું હરીચંદ્ર એ રાજ,
તારામતીને હતો પતી ઉપર નાઝ,
સવાલ ના કર્યો શા માટે છોડયો તાજ,
હાલી નીકળી પતીની પ્રતીજ્ઞા કાજ,
*****KV Zankat

Read More