_k@lpesh

રસ્તે મળી જાય "પ્રેમ"તો આજે પૂછી લેવું છે....
મારા હૃદયનું "આંગણું"તારે ભાડે લેવું છે...?

✍_k@lpesh

જરાંક જરાંક લખી રોજ તુજને હું માંણું છું,,

ખર્ચાઈ ન જાય યાદો તારી એનું હું ખાસ ધ્યાન રાખું છું,,


✍_k@lpesh

અડાણી રાખને મારી ગઝલ તારી હવેલી માં,

અમારી ઝૂંપડીને જોઈ લોકો વ્હેમ કરે છે.

_k@lpesh

હું ક્યાં કહું છું કે તમે આઘેરા કોઈ રસ્તા સુધી આવો,
ઉઘાડો બારણું ને આંગણે તડકા સુધી આવો..

જમાનો એને મૂર્છા કે મરણ માને ભલે માને,
હું બન્ને આંખ મીંચી દઉં તમે સપના સુધી આવો..

_k@lpesh

Read More

તને મારી "તરસ" લાગે, એ

ક્ષણ મને "સરસ" લાગે.....

✍.k@lpesh..

ઉભરા હૃદયના કાઢ,,
પરંતુ બધા નહિ,,

ફરિયાદ ની મજા તો,,
ફક્ત કરકસરમાં છે,,

_k@lpesh

વાહ સોરઠ

epost thumb

જીવનમાં રવિવાર ના બે તબક્કા:

બાળપણ નો રવિવાર એટલે થાકવાનો રવિવાર,,
અને
અત્યારનો રવિવાર એટલે થાક ઉતારવા નો રવિવાર,,

_k@lpesh

Read More

છેક સ્વર્ગમાં પણ હેડકી આવી મને,,,

કોઈ એ મારી રાખને નિહાળી લાગે છે....

_k@lpesh

ના તીર રાખું છું ને ના તો બેનામ તલવાર રાખું છું,

શબ્દો વડે ઘાયલ કરે તેવી કલમ અસરદાર રાખું છું.


_બેનામ ની ડાયરી માંથી કોપી

Read More