મને કવિતાઓ લખવાનો શોખ છે. હું આસપાસના જીવનમાં જે જોઉં છું તેના પર કવિતાઓ લખું છું. જે તમને મારી રચનાઓ વાંચ્યા પછી વધુ સમજાશે. આશા છે કે મારી વાર્તા અને કવિતાઓ થી તમે મને ઓળખી શકો અને હું તમારા સુધી યથાર્થ રીતે પહોંચી શકું....મારી કવિતાઓની એક બુક પણ પ્રકાશીત છે . જેનું નામ છે "જીવન...મારી દ્રષ્ટિએ" જેમાં જીવનના વિવિધ વિષયો પર 60 કવિતાઓ છે...અને માતૃભારતી પર અલગ અલગ વાર્તાઓ અને આર્ટિકલ્સ લખું છું....મર્યાદાનું સ્તર ઉંચામાં ઉંચું રાખી લખવું એ મારી આદત અને નિયમ છે...આભાર...

😉😉😉😉

क्या हवा चला करती थीं..

પ્રાર્થના...

उबलता रहा...

હું મારું કાવ્ય પુસ્તક "જીવન... મારી દ્રષ્ટિએ..." માતૃભારતી પર શેર કરવા જઈ રહ્યો છું.... વાંચો અને તમારા રીવ્યુ જરૂર આપજો...આભાર...
https://www.matrubharti.com/book/19910277/life-in-my-view

Read More

"20 pearls" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19871508/20-pearls

"ગુજરાતી કહેવતો અને તેનો અર્થ ગમ્મત સાથે - 3" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19909908/gujarati-kahevato-ane-teno-arth-gammat-sathe-3

Read More

Yuvrajsinh jadeja લિખિત વાર્તા "બાળ બોધકથાઓ - 1" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19909909/baal-bodhkathao-1