Hey, I am on Matrubharti! I am BA With in english Graduation.વિચારો નું મંથન.

રાધે

-jyotsana Thakor

There is no point in what you tell me when I ask you and it sounds overwhelming when you tell me in front of you man

સોશિયલ મીડિયામાં એટલા તો એક્ટિવ ન જ રહો કે,
ખુદનું અસ્તિત્વ ભૂલી જાવ.
રાધે રાધે

TJP.

-jyotsana Thakor

I created this hindi text image using this app. Download now : http://play.google.com/store/apps/details?id=guj.text.gujrationphoto

સતત મહેનત, ધીરજ, શાંત મગજ, કીમતી સમય ની અહેમીયત સમજવી, એ મુખ્ય સફળતા ની ચાવીઓ છે,

-jyotsana Thakor

I love my heart teaching experience, is my first choice 🌷 kanha🌷💐

-jyotsana Thakor

વાંચવા થી જ્ઞાન વધે છે,
અને લખવાથી અક્ષર સુધરે છે.

-jyotsana Thakor

કહે છે બધા કે, હું તારા વગર જીવી નહિ શકું,
પણ અફસોસ એ વાત નો, કે એ બધા
સમય ના વહેણ માં ધકેલાઈ જ જાય છે.અને
સમય ની સાથે ચાલવા માંડે છે.ખબર નહિ મજબૂરી માં? કે પછી............

-jyotsana Thakor

Read More