जय महाकाल

એવા તે રંગમાં શું રંગાવું ? સખી લાગે નહીં જે કદી ઘેરા,

રંગાવું હોય તો રુદિયાના રંગમાં, નહીંતર રે'જો તમે કોરા.

Read More

ऐ मुसव्विर तुझे उस्ताद मानूंगा,
दर्द भी खींच... मेरी तस्वीर के साथ..!!

પડી જવાથી કોઈ પતન થતું નથી...
પણ
પડયા રહેવાથી જરૂર પતન થાય છે...!!!

શુભ સવાર
જય ભૂતનાથ

જગતનાં નાથે આજે અનરાધાર વરસાદ પાડી જગતનાં તાત ને રોતા કરી દીધાં.... 😭😭

..........કેવી કમાલની કરુણતા છે ? જે આંચળને પામીને વાછરડું દૂધ પીએ છે અને પોતાના પેટને તૃપ્ત કરે છે એ જ આંચળ પર બેસીને મચ્છર લોહી પીએ છે અને પોતાના પેટને તૃપ્ત કરે છે.
નિંદક હોય છે આ મચ્છર જેવો. ગુણવાનોમાં પણ દોષો જોતો રહીને એ પોતાના મનને તૃપ્ત કરતો રહેતો હોય છે !
જય શ્રી કૃષ્ણ
🚩🙏🏻જય ભૂતનાથ 🙏🏻🚩

Read More

પ્રેમ કોને કહેવાય?

આને —

બિકાનેરના રાજવી પૃથ્વીરાજસિંહ રાઠોડના પત્ની લેલાદેવીનું અવસાન થયું. પૃથ્વીરાજસિંહે સ્મશાનમાં અગ્નિ વડે ભડભડ બળતો લેલાદેવીનો દેહ જોયો અને એ જ ક્ષણે પ્રતિજ્ઞા કરી કે,

મેં દેખો, તે ઝારીયો મેરી લેલાદે કેરો અંગ;
અબ તેરા રાંધ્યા ન જમા, ફટ રે ગોઝારા અગન!

એટલે કે, "હે અગ્નિ! હું જોતો હતો ને તે મારી લીલાદેવીનો દેહ બાળી નાખ્યો? જા, હવે આજથી તારાથી પકાવેલું ભોજન મને હરામ છે!"

અને પૃથ્વીરાજસિંહે જિંદગીભર કાચું જ ખાધું!

જય ભૂતનાથ

Read More

..........કૃષ્ણ સુદામા આગળ ઝૂકી જાય અને દુર્યોધન કૃષ્ણ સામે અક્કડ ઊભો રહી જાય એ જો મહાભારતની કથા છે તો
ભગવાન ભક્તને આધીન બની જાય અને અહંકારી ભગવાન સામે ય અક્કડ ઊભો રહી જાય એ અધ્યાત્મજગતની કથા છે.
🌹જય શ્રી કૃષ્ણ🌹
🚩🙏🏻જય ભૂતનાથ 🙏🏻🚩

Read More

માનવી કેટલૉ ભૉળૉ છે.....

ખબર નથી કે કાલે શુ થવાનુ છે....

તૉય રાત્રે....

આલાર્મ મુકી ને સૂવે છે..


જય ભૂતનાથ

थक गए हैं ज़ख्म भी मेरे नासूर बन - बनके,

ऐ ख़ुशी अब तो अपना हाथ मेरे हाथ में देदे..!! 💔

🚩🙏🏻जय भूतनाथ 🙏🏻🚩

आज 12सित०1897 में
#सारागढ़ी के युद्ध मे
21 सिखों ने ये जानते हुए भी की हम जिंदा नही बचेंगे
10000 अफगान-आक्रांताओं से युद्ध किया,
900 को मारा
बाकी दुम दबाकर भागे!
इसे इंग्लैंड में मनाया जाता है
लेकिन भारत में नही!
भारतीय दुनिया में सबसे वीर हैं,
पाठ्यक्रम में इसे पढ़ाया जाना चाहिए

Read More