સંબંધો માં ક્યાં એહસાસ હોય છે,એહસાસ તો લાગણીઓ ને હોય છે.

GOOD MORNING 🌞

પૈસો તમને માનવ તરીકે એટલો ના બદલી નાખે,
તમારા મિત્રો,સગા સંબંધી અને જેની સાથે રહીને તમે વિકાસ્યા છો તેમના પ્રત્યે નો અભિગમ બદલી નાખે એનું ધ્યાન રાખો, પૈસા થી જે વસ્તુઓ ખરીદી શકાય છે એ મહત્વ ની હોય સકે પણ પૈસા થી લાગણી,પ્રેમ , નિષ્ઠા અને ખુશી જેવી વસ્તુઓ જે એકબીજા ને આપી ને વેહચીને એક બીજા ના ચેહરા પર જે ચમક આવતી અને સંતોષ ખરીદી શકાતા નથી જે જગત માં સૌથી મહામૂલું છે.
🙏🏻💐

-Jina❤️

Read More

પુરુષ વર્ગ કહે છે કે, સ્ત્રી અને બસ ની પાછળ ક્યારેય દોડવું નહી.... એક જાય બીજી આવતી જ હોય છે,
સ્ત્રી વર્ગ કહે છે કે, પુરુષ અને ખટારા સામે કદી ધારી ને જોવું નહિ.... કારણ કે ધારી ને જોવા જેવું કશું હોતું જ નથી.
🤣🤣🤣🤣🤣

-Jina

Read More