નિષ્ઠુર હ્દયની કોમળ કવિતા

આવી ન જાસો કોઈના
વિશ્વાસ માં
લઈ લુટી લેશે વિશ્વસ
આપનો ને પોઢાડી દેશે
કબર બનાવી વિશ્વસ ઘાતમાં

નવુ જીવન નવી રીતે
વિતાવશુ
એવુ વિચારી
ચાર ડગ ભયૉ
ને સામે જુના દદૉ મળ્યા.

છલાવા ના સંબંધો
પસંદ નથી
અને સત્યતામાં
સંબંધોને રસ નથી.

j

j

j

ઘણી વાતો આમજ કરી
જ્યારે વાતોમાં લાગણી
ભળી
એક સુનામી આવી ને
વાતો ,લાગણીને ફરી વળી.

j

j

j