અહી તો અલગ રીત છે, વનસ્પતિ અને પાણી ની

નાના કુમળા લીલા પાન,પથ્થર અને પાણી સાથે અથડાય છે

તો કેટલાક પાન બગીચામાં લહેરાય છે,

એને સમજવા માટે દ્રષ્ટિ ની જરૂર છે

Read More

અલગજ રમત છે
રમીને તો જુઓ મજા આવશે
અહી તો સ્વાર્થ છે ભરપૂર
ચાખીને તો જુઓ મજા આવશે
રમત તમારી ચાલ બીજાની
હારીને તો જુઓ મજા આવશે.....

Read More