સાયન્સની સાથે નાનપણથી જ નાતો અને સાહિત્ય સાથે દિલનો તાંતણો રચાયો છે એટલે ડીગ્રીથી મીકેનીકલ ઈજનેર અને દિલથી લેખક તમે કહી શકો. “સંબંધ જિંદગી સાથે” બુકથી લેખકની દુનિયામાં મારી પહેલી શરૂઆત છે.જોકે મેં ૫ ૬ શોર્ટ ફિલ્મ બનાવેલી છે, તેની સ્ક્રિપ્ટ લખેલી છે. તેનો મૂળ હેતુ પણ સમાજમાં જાગૃતિ લાવવાનો, ખુશ રહેવાન, લોકોને ખુશ કરવાનો હતો. “રાજા બનીને જીવેલા એક ભિખારી બાળકની જિંદગી પરથી બનાવેલી મારી પહેલી શોર્ટ ફિલ્મ હતી જેનું નામ ‘રાજા’”. જે યુટ્યુબ પર છે. મારી બુકમાં તમે તમારી જાતને અનુભવી શકશો..

તમને ઓડીયો વાર્તા સાંભળવી ગમે ?

✅ વિવિધ સાઉન્ડ ઈફેક્ટ સાથે ઓડિયો વાર્તા સાંભળો આ યુટ્યુબ ચેનલ પર...
https://youtu.be/EIb0vsGXrcs

Read More

For Full Video here is link 👇👇

link https://youtu.be/pQM7h62PfQk

epost thumb

૨ મિનિટમાં સાંભળો મસ્ત ટુંકી વાર્તા. ફિલિંગ હાઉસ નામની ટુંકી વાર્તા.

https://youtu.be/pQM7h62PfQk

#thekashmirifiles #thekashmirfilesનું
#ધકશ્મીરફાઈલસ પર શબ્દ ઉત્સવનો રીવ્યુ. ગુજરાતી અભિનેતા, દિગ્દર્શક, લેખક દીપક અંતાણી એ શબ્દ ઉત્સવ પર આપ્યો રીવ્યુ.


https://youtu.be/2JuGeW4Z1tg

Read More

#happybirthdayahmedabad
#amadavad
#happybirthdayamadavad

અમદાવાદ જન્મ દિવસ સ્પેશિયલ


https://youtu.be/cotVFT2cBvY

વેલેન્ટાઇન ડે નિમિત્તે શબ્દ ઉત્સવ પર મારી રજૂઆત..


#ValentineDay


આવી રચનાઓ માટે શબ્દ ઉત્સવ ની મુલાકાત લો..

લિંક : https://youtube.com/channel/UCHWEKdzGpDOHrgNuJRc7IgA

Read More
epost thumb

ભેંકાર ભોંયરું...

👇👇👇👇👇


https://youtu.be/uDRVo-xIFC4

નવો એપિસોડ માણો શબ્દ ઉત્સવ યુટયુબ ચેનલ પર..


https://youtu.be/_SgJDCwY77Y

ઉદાસ નવલકથાનું પાત્ર..
પૂરો વિડીયો જોવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો..

લિંક : https://youtu.be/NfPj6PILG5s

epost thumb

નવી ગુજરાતી નઝમ સાંભળો... જત જણાવ્યું છે.

https://youtu.be/jP9zsM8xl58