Hey, I am reading on Matrubharti!

વાત કોઈ ભી હોય નિભાવવી શકતા હોય તો જ promise કરવી જોઈએ....😊😡

ઉદારણ તમારુ જ લઇ લો 😉 પંસદ તો મારી પણ લાજવાબ છે....

સમય ની કમી હતી બાકી સંબંધ મા કોઈ કમી નોતી રેહવા દીધી...

સમય અેટલો સરસ પસાર કરો કે યાદ કરો તો ખુશી થાય અફસોસ નહી....

ફરિયાદ નહી કરનાર માણસ ને પણ અદર થી દુઃખ તો થતું જ હોય છે સાહેબ.....

દૂર લઈ જા અે જિંદગી હવે તુ મને, આનાથી વધારે નફરત નહી કરી શકુ તેને....

મારી અેક જ ટેવ છે 'પ્રેમ' હોય કે 'નફરત' સામેવાળા ને હમેશા બમણી કરવાની.....

મારી આંખો ને તરસ લાગી છે,તને અેક વાર જોવા ની તલબ લાગી છે..

'તું' અને 'તારી વાતો' આજે પણ બહુ યાદ આવે છે....

અરીસા સામે ઉભો રહી ખુદ ની માફી માગી લીધી કારણકે આજકાલ બધા ને ખુશ કરવા માટે મે મારા દિલને બહુ દુખી કરયુ છે..

Read More