વ્યવસાયે હું એક તબીબ છુ. નાનપણથી જ ગુજરાતી ભાષા પ્રત્યે એક અનેરો લગાવ હતો અને કદાચ એ જ લેખન કાર્ય માટે મને આજે સ્ફુરણા પૂરી પાડે છે. એક તબીબ જ્યારે દર્દીને સાજા કરવાની સાથે મનના ભાવ લખતો જાય ત્યારે વાંચનારના મનને જરૂર જીતવાનો પ્રયત્ન કરે છે. આશા રાખું છું આપ પણ મારા પુસ્તકોને પ્રેમ આપતા રેહશો.

ख्वाबों के पंख जो निकले
चीज़े अक्सर बेमिसाल होती हे
पाना जिनको मुमकिन ना हो
मोहब्बत उनसे क्या कमाल होती हे

में कोई शायर नही
मेरे अल्फ़ाज़ में तुम शायरी मत ढूंढो
अधूरी जो हो दास्तान तो ये बाते
दिल की यूँ ही बेमिसाल होती हे

-Ishan shah

Read More

એમ બહાર શોધવાથી
એ કયાં જડે છે

એતો પ્રેમ છે ક્યાંક
ભીતરથી જ મળે છે

- ઈશાન