Hey, I am reading on Matrubharti!

શુભ સવાર...☘

```દુનિયા અજીબ છે મીઠાં થાવ તો ગળી જાય.
કડવા થાવ તો થૂંકી નાંખે..
ખોવાઇ જાવ તો ગોતવા નીકળે સામા મળૉ તો મોઢા ફેરવે...```

આપણે આમાં જ જીવવાનું છે...

```ɧƙ...```

Read More

શુભ સવાર...🌿

```દરેકના ખભા પર સંજોગોનો બોજો હોય છે...

અગત્યનું એ છે કે તમે એ કેવી રીતે ઉચકો છો..?```

ᏂᏦ...

શુભ સવાર🍂

```મૌન એ ક્રોધ ની સર્વોત્તમ દવા છે પોતાના વિરોધ ની વાત ચૂપચાપ સાંભળી લો...

વિશ્વાસ રાખો સમય ખૂબ સુંદર જવાબ આપશે...```

ⓗⓚ

Read More

શુભ સવાર...☘

```એક માણસ જ કાફી છે દુઃખોને વહેંચવા માટે,,,

બાકી મહેફિલમાં તો બસ તમાશો જ બને છે...```

...ᴴᴷ...

શુભ સવાર...☘

```સુંદર અભિનય એટલે?

'મનમાં'

સંઘર્ષ હોવા છતાં પણ ચહેરા ઉપર 'હાસ્ય' હોય...```

```サҜ...```

શુભ સવાર...🍂

જીંદગી બે ભાગમાં જ પુરી થઈ જાય છે..!!

'હજી' અને 'હવે'

હજી...ઉંમર નથી તારી,
હવે....ઉંમર નથી તારી..!!

🅗🅚

Read More

શુભ સવાર...☘

આપણા "પડછાયા" પાસે પણ આપણે "જીવતા" શીખવાનું છે...

કયારેક "નાના" થઈને "તો" ક્યારેક "મોટા" થઈને...

ᎻᏦ

Read More

શુભ સવાર...🍂

```જ્યારે માણસ રૂપિયાની નોટો ગણતો હોય છે ત્યારે બીજી કોઈ જગ્યા એ ધ્યાન આપતો નથી...

પણ જ્યારે માળા ફેરવે છે ત્યારે બધે જ ધ્યાન આપે છે અજીબ છે પણ સાચી વાત છે...```

サҡ...

Read More

શુભ સવાર...🦚

જીંદગીમાં બહુ ખુલાસા કરવાનું ટાળજો મિત્ર...

...કેમ કે...

સામેના વ્યક્તિ હંમેશા પોતાનાં લેવલે જ વિચારશે...

ႬᏦ...

Read More

શુભ સવાર...🍂

```વાણીથી માફ કરવા માટે સમય નથી લાગતો,,,

પણ હૃદયથી માફ કરવામાં જીન્દગી નીકળી જાય છે...```

```ɧƙ...```